Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

વોર્ડ નં.૧૨માં મેટલીંગ કામનુ લાખાભાઇ સાગઠીયાના હસ્તે ખાતમૂહુર્ત

શહેરના વોર્ડ નં.૧૨માં શ્રીનાથજી સોસાયટી અને શ્યામપાર્ક ૪૦ના રોડનુ મેટલીગ કામનુ ખાતમૂહુર્ત ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, વોર્ડ પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, જે.ડી.ભાઇ ડાંગર, દશરથસિંહ જાડેજા વાવડી, રમણીકભાઇ દલવાડીયા, રસીકભાઇ કાવઠીયા, સુરેશભાઇ રામાણી તથા વોર્ડના ભાજપના આગેવાનો અને વડીલોની હાજરમાં કરાયુ હતુ.

(3:37 pm IST)