Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

મોઢ વણિક જ્ઞાતિના ગૌરવસમા એકલવીર મોહનદાસ કરમચંદ ગાંધી

 સવંત ૧૯૨૫ ભાદરવા વદ ૧૨, ૨ ઓકટોબર ૧૮૬૯નાં રોજ પોરબંદરમાં જન્મ. ૧૮૬૯-૭પ પોરબંદરમાં બાળપણ વિતાવ્યું. ૧૮૭૬ : પિતાજી સાથે શિક્ષણ માટે રાજકોટ ગયા. ૧૮૮૨ ૩ પોરબંદરમાં કસ્તૂરબા સાથે લગ્ન. ૧૮૮૫: પિતાજીના દેહાંત, રાજકોટમાં અભ્યાસ ચાલુ. ૧૮૮૪: મેટ્રિક પરીક્ષા પાસ, શામળદાસ કોલેજ ભાવનગરમાં દાખલ-થયા.૧૮૮૮: બેરિસ્ટર થવા વિલાયત ગયા. ૧૮૮૯  લંડનમાં અભ્યાસ ચાલુ. ૧૮૯૦ લંડનમાં મેટ્રિક પરીક્ષા પાસ કરી. ૧૮૯૧: બેરિસ્ટર બની સ્વેદશ પરત. ૧૮૯૨ : રાજકોટ તથા મુંબઇમાં વકીલાત, ૧૮૯૩:  દક્ષિણ આફિકામાં વકીલાત માટે ગયા. ૧૮૯૪ : નાતાલ હિન્દી મહાસભાની સ્થાપના.૧૮૯૫ : નાતાલ સુપ્રિમ કોર્ટના એડવોકેટ બન્યા, ૧૮૯૭ : ભારત પરત આવ્યા. ગોખલેજી - તિલકની મુલાકાત. ૧૮૯૪ : ડરબનમાં ગોરાઓના હુમલામાંથી પાર ઉતર્યા. જીવનમાં મહાન પરિવર્તન. ૧૮૯૯: બોઅર યુદ્ઘમાં અંગ્રેજોને મદદ કરી. બ્રિટીશ સરકારે ચંદ્રક પદાન કર્યું. ૧૯૦૧ :ભારત પરત આવ્યા. સેવાકાર્યમાં જોડાયા. રાજકોટમાં પ્લેગ નિવારણ સમિતિ બનાવી, કલકત્ત્।ામાં મહાસભામાં સ્વયંસેવક, કારકૂન - પટ્ટાવાળાના કાર્યો કર્ય. ૧૯૦૨ : બર્માયાત્રા - મુંબઇમાં ઓફિસ ખોલી. ટ્રેઇનમાં ત્રીજા વર્ગમાં ભ્રમણ કર્યું. દક્ષિણ િઆફ્કા ગયા. ૧૯૦૩ : ટ્રાન્સવાલ બ્રિટીશ ઇન્ડિયા એસોસીએશનની સ્થાપના, ૧૯૦૪: ફિનિકસ આશ્રમની સ્થાપના - ગીતાનું અઘ્યયન. રસિકનનું અન ટુ ધી લાસ્ટ પુસ્તક વાંચી જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન. ૧૯૦૫: ઇન્ડિયન ઔંપિનિયન સામયિક પ્રકાશનનો પ્રારંભ. ૧૯૦૬ : ઝુલુ વિપ્લવ ધાયલોની સેવા. બ્રહ્મચર્યપાળવાના પ્રતિજ્ઞા - સત્યાગ્રહ શબ્દનો ઉપયોગ. સત્યાગ્રહનો જન્મ ટ્રાન્સવાલ આફિકામાં. ૧૯૦૭૪ : ખૂની કાયદા સામે સત્યાગ્રહ. વરસની લાખેકનીઃ કમાણી છોડી. બચેલી રકમ દાનમાં આપી. આશ્રમી જીવન સ્વીકાર્યું. ૧૯૦૮ : પઠાણોએ હૂમલો કર્યો, કોંગ્રેસમાં જોડાયા. કાયદા ભંગ માટે પ્રથમવાર સજા. ૧૯૦૯: લિયો ટોલ્સટોયને પ્રથમ પત્ર. ઇંગ્લેન્ડથી પરત ફરતા જહાજમાં હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું. ૧૯૧૦: જોહનિસબર્ગમાં ટોલ્સટોય ફાર્મની સ્થાપના. ૧૯૧૧: વકીલાત છોડી. ૧૯૧૨: નીતિ ધર્મ અને આરોગ્ય વિષયક પુસ્તકો પ્રકાશીત કર્યા. ૧૯૧૩ : સત્યાગ્રહનો આરંભ, પકડાયા, છોડ્યા, છ દિવસના ઉપવાસ. ૧૯૧૪: ૧૪ દિવસના ઉપવાસ- સત્યાગ્રહ સફળ, ઇંગ્લેન્ડ ગયા, ૪ ઓગસ્ટ પ્રથમ વિશ્વ હની શરૂઆત, યુદ્ઘમાં સેવા કાર્ય, સરોજીની નાયડુ સાથે પરિચય. ૧૯૧૫: સ્વેદંશગમન કેસરે હિન્દનો ઇલ્કાબ મળ્યો. કોચરબ આશ્રમની સ્થાપના, જેતપુર, ગોંડલમાં મહાત્માનું બિરૂદ, માનપત્ર મળ્યું. ભારત ભ્રમણ. કાકા કાલેલકર, આચાર્ય કૃપલાની, મહાદેવભાઇ દેસાઇ સાથે પ્રથમ પરિચય ગોખલેજીનું અવસાન. ભારે ડખ. ૧૯૧૬ : લખનૌ કોગ્રેસમાં જવાહરલાલજીનો પરિચય. કાશી વિશ્વ વિધાલયની સ્થાપના; એ સમયનું સુપ્રસિદ્ઘ વ્યાખ્યાન આપ્યું. સભામાં ખળભળાટ, સભાના પ્રમુખ ગર્વનર જનરલ હતા. એનીબેસન્ટ અને બીજા અનેક નેતાઓ વચ્ચેથી સભા છોડી ચાલ્યા ગયા, ૧૯૧૪ : રાજેન્દ્રપ્રસાદનું પ્રથમ મિલન, ૧૯ એપ્રિલ ચંપારણ સત્યાગ્રહ.૩૧ મે ગિરમીટિયા કાનૂન રદ. ૩૦ જૂન દાદાસાહેબ નવરોજીનું દેહાવસાન. મહાદેવભાઇ દેસાઇનું ગાંધીજીને જીવન સમર્પણ. ૩ નવેમ્બર ગોધરામાં પહેલી ગુજરાતી રાજકીય પરિષદ. માતૃભાષા દ્રારા શિક્ષણ ઉપર ભાર. ૧૯૧૮ : અમદાવાદમાં મિલ મજૂર હડતાલ - ૩ દિવસના ઉપવાસ. રેટિયાનો પુનુરઘ્ધાર. પ્રથમ પંકિતના નેતાઓમાં સ્થાન.ં૧૯૧૯ : રોલેટ એકટ કાનૂન,  ૯ એપ્રિલ કાળા કાયદા સામે ઉપવાસ. યંગ ઇન્ડિયા, નવજીવનના સંપાદનનો પ્રારંભ. મહાદેવ દેસાઇને પોતાના વારસ કહ્યા, અમૃતસરમાં કોંગ્રેસ ભરાઇ. ૧૩ એપ્રિલે જલિયાનવાલા બાગ કાંડ આ બાગમાં ૧૦ થી ૨૦ હજાર માણસો ભેગા થયા. બાગમાંથી નીકળવાના બે જ માર્ગ હતા. ટોળાને વિખેરાઇ જવાની કશી ચેતવણી આપ્યા વગર બ્રિયેડીયર જનરલ ડાયરે હુકમ કર્યો, ૯૦ સૈનિકોએ બહાર નિકળવાના રસ્તા બંધ કરી દીધા. આ હત્યાકાંડમાં ૧૬૫ ગોળીબાર યા, ૩ૂ  મર્યા, ૧૧૩૪ દ્યાયલ થયા, ગાંધીજીને આદ્યાત લાગ્યો. ૧૯૨૦: ૧ ઓગસ્ટ તિલક મહારાજનું અવસાન. ગાંધીજીએ તૈયાર કરેલ કોંગ્રેસનું બંધારણ માન્ય. અસહકાર આંદોલનની શરૂઆત. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના. ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગો લખી. ૧૯૨૧: રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના. પ્રિન્સ ઓફ વેલ્સના આગમનના બહિષ્કાર પર તોફાનો થતાં અશાંત - પાંચ દિવસના ઉપવાસ. અમદાવાદમાં કોંગ્રેસ. ૧૯૨૨: પ ફેબ્રુઆરી ચૌરાચોરી કાંડ થયો. સત્યાગ્રહ આંદોલન સ્થગિત. પાંચ દિવસના ઉપવાસ. ૧૦ માર્ચે ધરપકડ. ૧૯૨૩: સેમારોલા દ્રારા મીરાબહેન (મિસ સ્લેડ)નો પરિચય. ૧૯૨૪ ૧૨૪ સપ્ટેમ્બરથી હિન્દ્- મુસ્લિમ એકતા માંટે ૨૧ દિવસના ઉપવાસ. બેલગાંવ કોંગ્રેસના અઘ્યક્ષ. ૧૯૨૫ ચરખા સંદ્યંની સ્થાપના.૬ જન દેશબંધુદાસનું અવસાન. ૪ દિવસના ઉપવાસ. ૧૯૨૭: રવામી શ્રદ્ઘાનંદજીનું બલિદાન. તિલક સ્વરાજ ફંડ માંટે એક કરોડ રૂપિયા એકઠા કરવાનો સફળ પ્રયોગ. ૧૯૩૨૭: ખાદી પ્રચાર પ્રવાસ - કાંતવું એ અઘ્યાત્મિક તાલીમ છે, ખાદી વિના આપણે હિન્દનું અર્થતંત્ર પાછું સજીવન કરી શકીશું નહિ. ૧૯૨૮ સાયમન કમિશન - લારડોલી સત્યાગ્રહ સાયમન પાછા જાઓ, ૨૨ એપ્રિલ મગનભાઇ ગાંધીનું અવસાન, ૨૭ નવેમ્બર લાલા લજપતરાયનું અવસાન. ૧૯૨૯: લાહોર કોંગ્રેસમાં પૂર્ણ સ્વાધીનતાનો પ્રસતાવ. ૧૯૩૬: ૨૭ જાન્યુઆરીએ સંપૂર્ણ સ્વાધીનતાન પ્રતિજ્ઞા. ૧૨ માર્ચ મીઠાનો કાયદો તોડવા માટે દાંડીકૂચનો પ્રારંભ. પ એપ્રિલ દાંડી કુચનો પ્રારંભ ૬ એપ્રિલ મીઠાનો કાયદો ભંગ અને ધરપકડ. ૧૯૩૧ : ૨૫ જાન્યુઆરી જેલ મુકિત. ૭ ફેબ્રુઆરી મોતીલાલ નહેરુનું અવાસન. ૪ માર્ચ ગાંધી ઇરવિન કરાર. ૨૪ માર્ચવીર ભગતસિંહને ફાંસી. ૨૫ માર્ચ બીજી ગોળમેજી પરિષદમાં એક જ પ્રતિનિધિરૂપે સામેલ. ૨૫ ડિસેમ્બરમાં ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે પરત. ૧૯૩૨: કોંગ્રેસને ગેરકાનૂની દ્યોષિત - સત્યાગ્રહનો પ્રારંભ. નવજીવન યંગ ઇન્ડિયા બંધ. ૨૦ સપ્ટેમ્બર સાંપ્રદાયિક નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ. ૨પ સપ્ટેમ્બર સાંપ્રદાયિક નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ, ૨૪ સપ્ટેમ્બર યરવડા કરાર. ૨૬ સપ્ટેમ્બર ઉપવાસ સમાપ્ત. ૧૯૩૩: ૮/પથી૨૧/ પ ઉપવાસ- હરિજન (અંગ્રજી) હરિજન બંધુ (ગુજરાતી), હરિજન સેવક (હિન્દી) સાપ્તાહિકો શરૂ કર્યા. ધરપકડ - મુકિત ફરી ધરપકડ - એક વરસની સજા. ૧૬ ઓગસ્ટ આમરણાંત ઉપવાસ- ૨૩ ઓગસ્ટ મુકિત. ૨૦ સપ્ટેમ્બર એની સન્ટનું અવસાન. ૨૨ સપ્ટેમ્બર વિદૃલભાઇ પટેલનું અવસાન. ૧ ઓગસ્ટ સાયમન કમિશનનું વિસર્જન - વર્ધામાં રહેવાનો નિર્ણય. ૧૯૩૪: બિહાર ભૂકંપ - ૭ મે સત્યાગ્રહ સ્થગિત - ૭ દિવસના ઉપવાસ. ૧૯૩૫: કોંગ્રેસની સુવર્ણ જયંતિ. ૧૯૩૬: સેવાગ્રામ આશ્રમની સ્થ્રાપના. ૧૦ મે ડો. અન્સારીનો દેહાંત. ૧૯૩૭: નઈ તાલીમનો પ્રારંભ- જુલાઈમાં કોગ્રેસ શાસન સંભાળ્યું. ૧૯૩૮: પેશાવર યાત્રા. ૧૯૩૯: રાજકોટમાં આમરણાંત ઉપવાસ વાઇસરોયનો હસ્તક્ષેપ. ૪ દિવસ બાદ સમાપ્ત, સુભાષબાબુનું કોંગ્રેસનાં અઘ્યક્ષપદેથી રાજીનામું. મૌલાના શૌકતઅલીનું અવસાન. ૩ સપ્ટેમ્બર વિશ્વયુદ્ઘનો પ્રારંભ. ૧૯૪૦ : વ્યકિતગત સત્યાગ્રહ. પ્રથમ સત્યાગ્રહી વિનોબા ભાવે. હરિજન પત્ર ઉપર પ્રતિબંધ. ૧૯૪૧ : ૪ ઓગસ્ટ રવિન્દ્રનાથ ટાગોરનું અવસાન. ગ્રેસ નેતાગીરીની મુકિત. ૩૦ સપ્ટેમ્બર ગૌસેવા સંદ્યની સ્થાપના.૧૯૪૨ : ગાંધીજીએ ફરી કોંગ્રેસની નેતાગીરી સંભાળી. ક્રિપ્સ મિશન. ૧૧ ફેબ્રુઆરી જમનાલાલ બજાજનું અવસાન. ૮ ઓગસ્ટ ભારત છોડો પ્રસતાવ. ૯ ઓગસ્ટ તમામ નેતાઓની ધરપકડ. ૧૫ ઓગસ્ટ મહાદેવભાઇ દેસાઇનું આગાખાન મહેલમાં અવસાન. ૧૯૪૩: આગાખાન મહેલમાં ૨૧ ઉપવાસ. ૧૯૪૪ : ૨૨ ફેબ્રુઆરી આગાખાન મહેલમાં કસ્તુરબાનું અવસાન. ૬ મે જેલમુકિત, ગાંધી - જિન્હા મિલન. ૧૯૪૫: નેતાઓની મુકિત સિમલા કરાર. ૧૯૪૭ : કેબિનેટ મિશન -સાંપ્રદાયિક તોફાનો - નોઆખલી યાત્રાનો પ્રારંભ. કોમી એકતા માટે ખિહાર યાત્રા. ૧૯૪૭: ૧૫ ઓગસ્ટ દેશ આઝાદ- કલકત્ત્।ામાં ૭૩ કલાકના ઉપવાસ. ૧૯૪૮: દિલ્હીમાં શાંતિ. આમરણાંત ઉદ્યવાસ- પાંચ દિવસ ચાલ્યા. ૩૦ જાન્યુઆરી શુક્રવાર સાંજના પાંચ કલાકે પ્રાર્થનાસભામાં (બિરલાભવન) જતાં વચ્ચે ગોડસેએ પગે લાગી બાપુ ઉપર ત્રણ ગોળી છોડી હત્યા કરી. હે રામ કહી કાયમી વિદાય લીધી. દેશ અને દુનિયામાં સોપો પડી ગયો. દિલ્હી રાજદ્યાટ ઉપર સમાધી. 

ગાંધીજીના જીવનના સુવર્ણ પ્રસંગો

સવંત ૧૯૨૫ ભાદરવા વદ ૧૨,૨ ઓકટોબર ૧૮૬૯ના રોજ પોરબંદરમાં જન્મ 

  ૧૮૬૯-૦૫ : પોરબંદરમાં બાળપણ વિતાવ્યું.

૧૮૭૬: પિતાજી સાથે શિક્ષણ માટે રાજકોટ ગયા.

૧૮૮૨ : પોરબંદરમાં કસ્તૂરબા સાથે લગ્ન

૧૮૮૫: પિતાજીનો દેહાંત, રાજકોટમાં અભ્યાસ ચાલુ.

૧૮૮૭ : મેટ્રિક પરીક્ષા પાસ, શામળદાસ કોલેજ ભાવનગરમાં દાખલ થયા.

૧૮૮૮:  બેરેસ્ટર થવા વિલાયત ગયા.

૧૮૮૯ :લંડનમાં અભ્યાસ ચાલુ.

૧૮૯૦: લંડનમાં મેટ્રિક પરીક્ષા પાસ કરી.

૧૮૯૧ : બેરિસ્ટર બની સ્વદેશ પરત.

૧૮૯૨ : રાજકોટ તથા મુંબઈમાં વકીલાત.

૧૮૯૩: દક્ષિણ આફ્રિકામાં વકીલાત માટે ગયા.

૧૮૯૪ : નાતાલ હિન્દી મહાસભાની સ્થાપના.

૧૮૯૫ : નાતાલ સુપ્રિમ કોર્ટના એડવોકેટ બન્યા.

૧૮૯૬: ભારત પરત આવ્યા. ગોખલેજીર-તિલકની મુલાકાત.

૧૮૯૭: ડરબનમાં ગોરાઓના હુમલામાંથી પાર ઉતર્યા. જીવનમાં મહાન પરિવર્તન.

૧૮૯૯ : બોઅર યુદ્ઘમાં અંગ્રેજોને મદદ કરી. બ્રિટીશ સરકારે ચંદ્રક પ્રદાન કર્યું.

૧૯૦૧: ભારત પરત આવ્યા સેવાકાર્યમાં જોડાયા. રાજકોટમાં પ્લેગ  નિવારણ સમિતિ બનાવી.  કલકતામાં મહાસભામાં સ્વયંસેવક,  કારકૂન-પટ્ટાવાળાના કાર્યો કર્યા.

૧૯૦૨ : બર્માયાત્રા-મુંબઈમાં ઓફિસ ખોલી.  ટ્રેઇનમાં ત્રીજા વર્ગમાં ભ્રમણ કયું. દક્ષિણ આફ્રિકા ગયા. 

૧૯૦૩: ટ્રાન્સવાલ બિટ્રીશ ઈન્ડિયા એર્સોસેયેશનની સ્થાપના.

૧૯૦૪ : ફીનિકસ આશ્રમની સ્થાપના-ગીતાનું અધ્યયન. રસ્કિનનું 'અન ટુ ધીમ લાસ્ટ' પુસ્તક વાંયી જીવનમાં કાંતિકારી પરિવર્તન.

૧૯૦૫ : ''ઈન્ડિયન  ઓપિનિયન'' સાર્માયીક  પ્રકાશનનો પ્રારંભ.

૧૯૦૬ : ઝુલુ  વિપ્લવ ઘાયલોની સેવા. બ્રહ્મ ચર્ય  પાળવાની પ્રાતેજ્ઞા-સત્યાગ્રહ શબ્દનો  ઉપયોગ. સત્યાગ્રહનો જન્મ ટ્રાન્સવાલ   આફ્રિકામાં.

 ૧૯૦૭ : ખૂની કાયદા સામે સત્યાગ્રહ. વરસની લાખેકની કમાણી છોડી. બચેલી રકમ દાનમાં આપી. આશ્રમી જીવન સ્વીકાર્યું.

૧૯૦૮,  પઠાણોએ હૂમલો કર્યા, કોંગ્રેસમાં જોડાયા કાયદા ભંગ માટે પ્રથમવાર સજા.

  ૧૯૦૯, લિયો ટોલ્સ્ટોયને પ્રથમ પત્ર. ઇંગ્લેન્ડથી પરત ફરતા જહાજમાં 'હેન્ડ સ્વરાજ પુસ્તક લખ્યું. ઈંગ્લેન્ડથી પરત ફરતા - જહાજમાં 'હિન્ડ સ્વરાજ' પુસ્તક લખ્યું.

 ૧૯૧૦:  જોહાનિસબર્ગમાં ટોલ્સટોય ફાર્મની સ્થાપના

૧૯૧૧: વકીલાત છોડી

૧૯૧૨: નીતીધર્મ અને આરોગ્ય  વિષયક પુસ્તકો પ્રકાશિત કર્યા

૧૯૧૩: સત્યાગ્રહનો આરંભ, પકડાયા, છોડ્યા,  ૭ દિવસના ઉપવાસ. .

૧૯૧૪ : દિવસના ઉપવાસ-સત્યાગ્રહ સફળ, ઇંગ્લેન્ડ ગયા. ૪ ઓગસ્ટ પ્રથમ વેશ્વયુદ્ઘની શ૩આત, યુદ્ઘમાં સેવા કાર્ય. સરોજીની નાયડુ સાથે પરીચય.

૧૯૧૫:  સ્વદેશગમન કેસરે હિન્દનો ઈલ્કાબ મળ્યો. કોચરબ આશ્રમની સ્થાપના. જેતપુર,  ગોંડલમાં 'મહાત્મા'નું  બિરૂદ, માનપત્ર મળ્યું. ભારત ભ્રમણ. કાકા કાલેલકર,  આચાર્ય કૃપલાની, મહાદેવભાઇ દેસાઇ સાથે પ્રથમ પરેયય ગોખલેજીનું અવસાન. ભારે દુઃખ.

૧૯૧૬: લખનૌ કોંગ્રેસમાં જવાહરલાલજીનો પરિચય. કાશી વિદ્યાલયની  સ્થાપના.

  એ સમયનું સુપ્રસિદ્ઘ વ્યાખ્યાન આપ્યું  સભામાં ખળભળાટ સભાના પ્રમુખ ગવર્નર જનરલ હતા. એનીબેસન્ટ બીજા અનેક  નેતાઓ વચ્ચેથી સભા છોડી યાલ્યા ગયા.

૧૯૧૭ : રાજેન્દ્ર પ્રસાદનું પ્રથમ મિલન, ૧૯ એપ્રીલ ચંપારણ સત્યાગ્રહ. ૩૧મે  સત્યાગ્રહ કાનૂન રદ. ૩૦ જૂન દાદાસાહેબ નવરોજીનું દેહાવસાન. મહાદેવભાઈ દેસાઇનું ગાંધીજીને જીવન સમર્પણ.  ૩ નવેમ્બર ગોધરામાં પહેલી ગુજરાતી રાજકીય પરિષદ. માતૃભાષા દ્વારા શિક્ષણ ઉપર ભાર.

૧૯૧૮ : અમદાવાદમાં મિલ મજૂર હડતાલ-૩ દિવસના ઉપવાસ. રેટિંયાનો પુનરોધ્ધાર. પ્રથમ પંકિતના નેતાઓમાં સ્થાન.

૧૯૧૯ : રોલેટ એકટ કાનૂન, ૬ એપ્રિલ કાળા કાયદા સામે ઉપવાસ. 'યંગ ઈન્ડિયા, નવજીવન'ના સંપાદનનો પ્રારંભ. મહાદેવ દેસાઈને પોતાના 'વારસ' કહા, અમૃતસરમાં કોંગ્રેસ ભરાઈ. ૧૩ એપ્રિલે જલીયાનવાલા બાગ કાંડ આ બાગમાંથી  ૧૦  થી ર૦ હજાર માણસો ભેગા થયા. બાગમાંથી નિકળવાના  બે જ માર્ગ હતા. ટોળાને વેખેરાઇ જવાની કશી ચેતવણી આપ્યા વિના બિગ્રેડિયર જનરલ ડાયરે હુકમ કર્યો. ૯૦ સૈનિકોએ બહાર નીકળવાના રસ્તા બંધ કરી દીધા. આ હત્યાકાંડમાં ૧૬૫ ગોળીબાર થયા, ૩૭૯ મર્યા, ૧૧૩૭ દ્યાયલ થયા, ગાંધીજીને આદ્યાત લાગ્યો.

૧૯૨૦ : ૧ ઓગસ્ટ તિલક મહારાજનું અવસાન ગાંધીજીએ તૈયાર કરેલ કોંગ્રેસનું બંધારણ માન્ય. અસહકારના આંદોલનની શરૂઆત. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના. ગાંધીજીને પોતાની આત્મકથા 'સત્યના પ્રયોગો' લખી.

૧૯૨૧ :  રાષ્ટ્રીય વિદ્યાપીઠોની સ્થાપના. 'પ્રિન્સ ઓફ વેલ્સ'ના આગમનના બહિષ્કાર પર   તોફાનો થતાં અર્થાત-પાંચ દિવસના  ઉપવાસ. અમદાવાદમાં કોંગ્રેસ.

૧૯૨૨: પ ફેબુઆરી ચૌરાચોરી કાંડ થયો. સત્યાગ્રહ આંદોલન સ્થગિત પાંચ દિવસના ઉપવાસ.૧૦ માર્ચે ધરપકડ.

૧૯૨૩ : રોમારોલા દ્વારા મીરાબહેન  (મેસ સ્લે૫)નો પરિચય.

 ૧૯૨૪: ર૪ સપ્ટેમ્બરથી હિન્દુ-મુસ્લિમ એકતા  માટે ર૧ દિવસના ઉપવાસ. બેલગાંવ કોંગ્રેસના અધ્યક્ષ.

 ૧૯૨૫: સરખા સંઘની સ્થાપના. ૬ જૂન દેશબંઘુદાસનું અવસાન. ૭ દિવસના  ઉપવાસ.

 ૧૯૨૬: સ્વામી શ્રદ્ઘાનંદજીનું બલિદાન. તિલક સ્વરાજ ફંડ માટે એક કરોડ રૂપિયા એકઠા કરવાનો સફળ પ્રયોગ.

 ૧૯ર૭ : ખાદી પ્રચાર પ્રવાસ-કાંતવું એ અઘ્યાત્મિક તાલીમ છે, ખાદી વિના આપણે હિન્દનું અર્થતંત્ર પાછુ સજીવન કરી શકીશું નહીં.

૧૯ર૮ : સાયમન કમિશન બારડોલી સત્યાગ્રહ સાયમન પાછા જાઓ. રર એપ્રિલ મગનભાઇ ગાંધીનું અવસાન. ર૭ નવેમ્બર લાલા લાજપતરાયનું અવસાન 

૧૯૨૯ : લાહોર કોંગ્રેસમાં પૂર્ણ સ્વાધીનતાનો પ્રસ્તાવ.

 ૧૯૩૦ :૨૬ જાન્યુઆરીએ સંપૂર્ણ સ્વાધીનતાની પ્રતિજ્ઞા. ૧૨ માર્ચ મીઠાનો કાયદો તોડવા માટે દાંડીકૂચ પ્રારંભ. પ એપ્રિલ દાંડીકુચનો પ્રારંભ. ૬ એંપ્રીલ મીઠાનો કાયદો ભંગ અને ધરપકડ

૧૯૩૧ : રપ જાન્યુઆરી જેલ મુકિત. ૭ ફેબ્રુઆરી  મોતીલાલ નહેરૂનું અવસાન. ૪ માર્ચ ગાંધી- ઇરવિન કરાર. ર૪ માર્ચ વીર ભગતસિહને ફાંસી. રપ માર્ચ બીજી ગોળમેજી પરિષદમાં એક જ પ્રતિનિધિરૂપે   સામેલ. રપ  ડિસેમ્બરમાં ગોળમેજી પરિષદમાંથી ખાલી  હાથે પરત.

 ૧૯૩૨ : કોંગ્રેસને ગેરકાનૂની ઘોષિત-સત્યાગ્રહનો આરંભ. નવજીવન 'યંગ ઈન્ડિયા' બંધ.૨૦ સપ્ટેમ્બર સાંપ્રદાયિક નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ. રપ સપ્ટેમ્બર સાંપ્ર્ધાયિક નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ. યરવડા કરાર. ૨૬ સપ્ટેમ્બર સમાપ્ત.

 ૧૯૩૩ : ૮/પ થી ર૧/૫પ ઉપવાસ-હરિજન  (અંગ્રેજી) હરિજન બંધુ (ગુજરાતી), હંરિજનસેવક (હિન્દી) સાપ્રાહિકો દ્યર ર્યો, ધરપકડ-મુકિત ફરી ધરપકડ-એક વરસની સજા. ૧૬ ઓગસ્ટ આમરણાંત ઉપવાસ- ર૩ ઓગસ્ટ મુકિત. ૨૦ સપ્ટેમ્બર એની બેસન્ટનું અવસાન. રર.. સપ્ટેમ્બર . વિઠ્ઠલભાઈ પટેલનું અવસાન. ૧ ઓગસ્ટ સાયમન કમિશનનું વિસર્જન-વર્ધામાં  રહેવાનો નિર્ણય

૧૯૩૪: બિહાર ભૂકંપ-૭ મે સત્યાગ્રહ  સ્થાગિત-૭ દિવસના ઉપવાસ.

૧૯૩૫: કોંગ્રેસની સુવર્ણ જયંતિ.

૧૯૩૬:સેવાગ્રામ આશ્રમની સ્થાપના. ૧૦ મે ડો. અન્સારીનો દેહાંત. 

૧૯૩૭: નઈ તાલીમનો પ્રારંભ-જુલાઈમાં કોગ્રેસ શાસન સંભાળ્યું.

 ૧૯૩૮: પેશાવર યાત્રા

૧૯૩૯:રાજકોટમાં આમરણાંત ઉપવાસ વાઈસરોયનો હસ્તક્ષેપ. ૪ દિવસ બાદ સમાપ્ત.. સુભાષબાબુનું કોંગ્રેસના અઘ્યક્ષપદેથી રાજીનામું. મૌલાના શૌકતઅલીનું અવસાન. ૩ સપ્ટેમ્બર વિશ્વયુધ્ધ પ્રારંભ.

૧૯૪૦: વ્યકિતગત સત્યાગ્રહ. પ્રથમ સત્યાગ્રહી વિનોબા.

 'હરિજન' પત્ર ઉપર પ્રતિબંધ.

 ૧૯૪૧: ૭ ઓગસ્ટ રવિન્દ્રનાથ ટાગોરનું અવસાન. કોંગ્રેસ નેતાગીરી મુકિત. ૩૦ સપ્ટેમ્બર ગૌસેવા સંઘની સ્થાપના.

૧૯૪૨: ગાંધીજીએ ફરી કોંગ્રેસની નેતાગીરી સંભાળી. ક્રિપ્સ મિશન. ૧૧ ફ્રેબુઆરી જમનાલાલ બજાજનું અવસાન ૮ ઓગષ્ટ 'ભારત છોડો' પ્રસ્તાવ. ૯ ઓગષ્ટ તમામ નેતાઓની ધરપકડ. ૧૫ ઓગષ્ટ મહાદેવભાઇ દેસાઇનું આગાખાન મહેલમાં અવસાન

૧૯૪૩: આગાખાન મહેલમાં ૨૧ ઉપવાસ

૧૯૪૪: ૨૨ ફેબુઆરી આગાખાન મહેલમાં કસ્તુરબાનુ અવસાન. ૬ મે જેલમુકિત, ગાંધી જિન્હા મિલન

૧૯૪૫: નેતાઓની મુકિત-સિમલા કરાર

૧૯૪૬: કેબિનેટ મિશન-સાંપ્રદાયિક તોફાનો-નોઆખલી યાત્રાનો પ્રારંભ. કોમી એકતા માટે બિહાર યાત્રા

૧૯૪૭: ૧૫ ઓગષ્ટ દેશ આઝાદ-કલકતામાં ૭૩ કલાકના ઉપવાસ

૧૯૪૮: દિલ્હીમાં શાંતિ, આમરણાંત ઉપવાસ - પાંચ દિવસ ચાલ્યા. ૩૦ જાન્યુઆરી શુક્રવાર સાંજના પાંચ કલાકે પ્રાર્થનાસભામાં (બિરલાભવન) જતા વચ્ચે ગોડસેએ પગે લાગી બાપુ ઉપર ત્રણ ગોળી છોડી હત્યા કરી. 'હે રામ' કહી કાયમી વિદાય લીધી. દેશ અને દુનિયામાં સોપો પડી ગયો. દિલ્હી રાજઘાટ ઉપર સમાધી  (૪૦.૧૧)

ગાંધીજીના ''સુવર્ણ અવસરો'' રજુ કરી ગાંધી વિચારધારા અને ''મારૂ જીવન એ જ મારો સંદેશ'' એ આજની ઉગતી પેઢીમાં વિચારધારા જીવંત રાખવાનો નમ્ર પ્રયાસ

-: સંકલન :-

અશ્વિનભાઇ ચંદુલાલ પટેલ

મો. ૯૪૨૮૨૦૧૦૬૨ (રાજકોટ)

(11:51 am IST)