Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

નમે તે કોને ન ગમે ?

રાજકોટમાં ગઈકાલે જાહેરસભા વખતે જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાએ મંચ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરી પગે લાગી આશિર્વાદ મેળવવા પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા બોઘરાને અત્યારના રાજકારણની ફાવટ આવી ગઈ છે. તેમનો વિવેક જોઈને વિજય રૂપાણી, ડી.કે. સખિયા અને ભાનુભાઈ મહેતા કેવી પ્રસન્નતા પાથરી રહ્યા છે ? (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨-૮)

(11:52 am IST)