Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

'ગાંધી યુગ'ને 'મોદી યુગ'ના નમનઃ પૂ. બાપુને વંદન કરી વડા પ્રધાન ભાવુક

રાજકોટ : શહેરનાં આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં મહાત્મા ગાંધી મ્યુઝિયમને ખુલ્લુ મુકયા બાદ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહાત્મા મ્યુઝિયમને નિહાળ્યું ત્યારે પૂ. બાપુની જીવંત લાગતી પ્રતિમા સમક્ષ બે હાથ જોડી નમસ્કાર કરી અને ભાવુક બન્યા હતાં તે વખતની તસ્વીર. અન્ય તસ્વીરમાં મ્યુઝિયમનાં લોકાપર્ણની 'તકતી' નું અનાવરણ થયું તે તથા ભાવ વિભોર થઇ મ્યુઝિયમની કૃતિઓ નિહાળી રહેલા વડા પ્રધાન દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૧.૮)

(11:50 am IST)