Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ખાઉ ગલીમાં નાસ્તાની મોજ

રાજકોટઃ અહિંના શાસ્ત્રી મેદાનની સામે કુંડલીયા કોલેજવાડી 'ખાઉ ગલી'  તરીકે જાણીતી શેરીમાં આજે સ્વાદના રસીયાઓએ નાસ્તાની મજા માણી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:49 pm IST)