Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ખાનગી શાળાઓમાં પુસ્તકો-નોટબુક સ્ટેશનરીનું વેચાણ તુરત બંધ કરાવો

સૌરાષ્ટ્ર બુકસેલર્સ અને સ્ટેશનર્સ એસોસીએશન દ્વારા આવેદન

રાજકોટ : શહેરની ખાનગી શાળાઓમાં પુસ્તકો, નોટબુક, સ્ટેશનરી, ચોપડા તથા અન્ય વસ્તુઓનું વેચાણ બંધ કરાવાતથા પાઠય પુસ્તકોમાં ર૦ ટકા ડિસ્કાઉન્ટ  આપવા સહિતના વિવિધ પ્રશ્ને સૌરાષ્ટ્ર બુક સેર્લ્સ અને સ્ટેશનર્સ એસોસીએશન દ્વારા કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવી આ અંગે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી.

(4:21 pm IST)