Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

શહેરના જાહેર માર્ગો પર ખાડા કરવાનું યથાવતઃ કોંગ્રેસ

મ્યુ.કોર્પોરેશન દ્વારા રસ્તા પરના ખોદકામ બંધ કરવા તા. ૩૦ મે સુધીમાં કામો સ્થગિત કરવા આદેશ જારી કરેલ તેમ છતાં આજે પણ વોર્ડ -૭માં મનપાની પાછળ અને વોર્ડ -૧૪ ના કેવડાવાડીમાં શેરી નં. ૪,૬,૮,૧૦ માં પણ ખોદકામ ચાલુ છે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા તથા વોર્ડ નાં. પ્રમુખ માણસુર વાળાએ જણાવાયું છે

(4:04 pm IST)