Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

શહેર ભાજપ દ્વારા ભુપેન્દ્રસિંહજીનું સ્વાગત

રાજકોટઃ રાજય શિક્ષણમંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી  ભુપેન્દ્રસિંહજીનું શહેરના સરકીટ હાઉસ ખાતે શહેર ભાજપ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતુ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ સહિતના અગ્રણીઓએ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતુ.

(4:02 pm IST)