Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

હળવાશના મુડમાં ભુપેન્દ્રસિંહ-રિવાબા

લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો જાળવી રાખતા પાર્ટી કાર્યકરો તથા નેતાઓ હળવા બન્યા હતા. આર્ટ ગેલેરી ખાતે નરેન્દ્રભાઇના ત્રિ-દિવસીય ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્નિ અને ભાજપ મહિલા મોરચાના અગ્રણી રિવાબા વચ્ચે કંઇક મુદે રમુજ ફેલાતા બંને ક્ષત્રિય અગ્રણીઓ મલકી ઉઠયા હતા. (સંદીપ બગથરીયા)

(4:01 pm IST)