Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

કાલે રાજકોટમાં UPSC પરીક્ષાઃ ૧૩ કેન્દ્રો અને ૩૮૧૬ ઉમેદવારોઃ ૧૦ દિવ્યાંગો પરીક્ષા આપશે કલેકટર દ્વારા મોનીટરીંગઃપરીક્ષા બે ભાગમાં લેવાશે

રાજકોટમાં સતત છઠ્ઠા વર્ષે યુપીએસસીની પરીક્ષાઃ ૧૩ કેન્દ્રો ઉપર ગોઠવાતી વ્યવસ્થાઃ ૧ બ્લોકમાં ર૪ વિદ્યાર્થીઃ કુલ ૩૮૧૬ ઉમેદવારોઃ ૧૦ દિવ્યાંગો માટે યુનિ. રોડ ઉપર અલગથી કેન્દ્ર ઉભુ કરાયું: સવારે ૧૦ાા થી ૧રાા અને બપોરે રાા થી પાા  એમ બે પેપરોઃ મામલતદાર-ડે.કલેકટરોનું ખાસ મોનીટરીંગ  કલેકટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ (ફોન નં. ૦ર૮૧ - ર૪૭૬૮૯૧) મોબાઇલ સહિતના ઇલે. સાધનો લઇ જવાની મનાઇ...સજ્જડ બંદોબસ્ત

(11:42 am IST)