Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બેંકો શરૂ થતાં જ ગ્રાહકો કામકાજ પતાવવા ઉમટી પડયાઃ લાગી લાઇનો

રાજકોટ : પગાર વધારા સહિતની માંગણીસર બે દિવસથી હડતાલ પર ઉતરેલા બેંક કામદારો આજે ફરી કામ પર ચડી જતાં ગ્રાહકોએ હાંશકારો અનુભવ્યો છે બે દિવસની હડતાલ બાદ આજે બેંકો શરૂ થતાં જ ગ્રાહકો કામકાજ માટે ઉમટી પડયા હતાં. તસ્વીરમાં  કાલાવાડ રોડ પર આવેલ બરોડા બેંક દેખાય છે. જયાં ગ્રાહકો ઉમટતા લાઇનો લાગી હતી. બેંકના કર્મચારીઓ પણ આજે કામને લીધે માથુ ઉંચુ કરી ન શકે તેવી સ્થિતિમાં હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:52 pm IST)
  • બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે : 4 જૂનના યોજાશે ચેરમેન,વાઇસ ચેરમેનની ચૂંટણી : અઢીવર્ષની ટર્મ પુર્ણ થતા યોજાશે ચૂંટણી : શંકર ચૌધરી છે બનાસડેરીના ચેરમેન : ડેરીની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો : ફરી શંકર ચૌધરી ચેરમેન બને તેવી પ્રબળ શક્યતા access_time 8:35 pm IST

  • બોધગયા બ્‍લાસ્‍ટઃ ઇન્‍ડીયન મુજાહીદદીનના પ ત્રાસવાદીઓને આજીવન કેદની સજા ફરમાવાઇ access_time 4:16 pm IST

  • ઉત્તર પ્રદેશમાં સરકારી બંગલો ખાલી કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હવે સરકારી સંપત્તિના વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં 4 સ્યુટ રૂમની માંગ કરી : પરિવાર સાથે લખનૌમાંજ રહેવા માંગ્યા ૪ રૂમ access_time 1:58 pm IST