Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા બહેનોને ફરાળ

રાજકોટ : પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા બહેનોને ફરાળ વિતરણ કરવાનો એક કાર્યક્રમ ગોઠવાયો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ બક્ષીપંચ મોરચના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની આગેવાની હેઠળ ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલની ઉપસ્થિતીમાં વોર્ડ નં. ૧૪ ના ધારેશ્વર મહાદેવ મંદિર, ખોડીયાર મંદિર ખાતે બહેનોને ફરાળ વિતરણ કરાયુ હતુ. આ તકે વોર્ડ નં. ૧૪ ના જયોત્સનાબેન હળવદીયા, કોર્પોરેટર કીરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, વોર્ડ પ્રમુખ અનીષ જોષી, મહામંત્રી નરેન્દ્ર કુબાવત, પવન સુતરીયા, ગૌતમ ગૌસ્વામી, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ઉમેશ ધામેચા, મંત્રી વિપુલ માખેલા, તેમજ બકુલ વાઘેલા, નરેન્દ્ર મકવાણા, અર્જુન બારૈયા, હિતેષ નાગલા, સંજય રાઠોડ, શૈલેષ હાપલીયા, રંજનબેન ડાભી, મંજુબેન વાઘેલા, અશ્વિન વડગામા, વોર્ડ નં. ૯ માંથી પ્રમુખ જયસુખ કાથરોટીયા, વોર્ડ મહામંત્રી કમલેશ શર્મા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, વિજય આહીર, અરવિંદ પરમાર, અમુભાઇ કુકડીયા, વોર્ડ નં. ૧૨ માંથી પ્રભારી પ્રદિપ ડવ, વોર્ડ પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, મહામંત્રી સુરેશ રામાણી, મૌલીક દેલવાડીયા, રમણીકભાઇ દેવળીયા, હિતેશ ડોડીયા, જગદીશ મકવાણા, વોર્ડ નં. ૧૩ માંથી મહામંત્રી યોગેશ ભુવા, શૈલેષ ડાંગર, વિશાલ પરમાર, સંજય વાઘેલા, આશીષ સરપદડીયા, ભરત ઘોડાસરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:18 pm IST)