Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજકોટમાં કોરોનાના સાંજે 94 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 179 કેસ નોંધાયા

 રાજકોટ: શહેરમાં સાંજે 94 અને બપોરે 85 સાથે આજે કુલ 179 કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 94 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 19,272 થયા છે. હાલમાં 1003 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 132 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .આજ સુધીમાં કુલ  157 કોવિડ ડેથ થયા છે.

(8:52 pm IST)