Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

કેન્દ્ર સરકાર ગરીબ તથા મધ્યમ વર્ગને ધ્યાને રાખીને રજુ પ્રજાલક્ષી બજેટને આવકારતા પદાધિકારીઓ

રાજકોટ, તા.૧: કેન્દ્ર સરકારના કાર્યકારી નાણા પ્રધાન પીયુષ ગોયલે આજરોજ બજેટમાં કેટલીક મહત્વની અને દરેક વર્ગને આવરી લેતાં મોટી ધોષણાઓની જાહેરાત કરી છે, જેને રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓ મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઇ પરમારે આવકાર્યુ છે.

(4:09 pm IST)