Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ગોંડલ રોડ પર પેવિંગ બ્‍લોક કામનો પ્રારંભ કરાવતા કોંગ્રેસ કોર્પોરેટર

 વોર્ડ નં ૧૩ ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલ પંપની પાછળ અત્‍યંત ખરાબ હાલતનાં વિસ્‍તારમાં કોંગી કોર્પોરેટર રવજીભાઇ ખીમસુરીયાની ગ્રાન્‍ટમાંથી મેટલીંગ કામ કરાવેલ હતુ તેનું ખાતમુર્હૂત ચંદુભાઇ વેકરીયા હસ્‍તે કરેલ હતું આ શુભ પ્રસંગે કોર્પોરેટર રવજીભાઇ ખીમસુરીયા તથા પ્રભાતભાઇ ડાંગર તથા જાગૃતિબેન ડાંગર તથા નિતિનભાઇ રામાણી, છગનભાઇ ચાવડા, દલપતભાઇ વ્‍યાસ, ડાયાભાઇ શેઢીયા, મીઠાભાઇ જોગરાણા, રૂડાભાઇ ટીકુભાઇ બાવાજી, હરીભાઇ ચા વાળા, પટેલભાઇ, સૈયદભાઇ, રમેશભાઇ આહીર ઉપસ્‍થિત રહેલ હતા. તે વખતની તસ્‍વીર.

(4:33 pm IST)