Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

કેપેસીટીઝ પ્રોજેક્‍ટ ટીમ કોર્પોરેશનની મુલાકાતે

રાજકોટ : મ્‍યુનિ. કોર્પોરેશનએ સ્‍વીસ એજન્‍સી ફોર કો-ઓપરેશન દ્વારા ફન્‍ડીગ (કેપેસીટીઝ) પ્રોજેક્‍ટ હાથ ધરેલ છે. આ પ્રોજેક્‍ટ અંતર્ગત એલેકક્ષાન્‍ડર લુચીન્‍ગર, કો-ટીમ લીડર, કેપેસીટીઝ પ્રોજેક્‍ટ તથા સૌમ્‍યા ચર્તુવેદ્દલા, ડેપ્‍યુટી ડાઈરેક્‍ટર, ઇકલી સાઉથ એશિયાએ શહેરની મુલાકાત લીધેલ છે, તથા આ પ્રોજેક્‍ટ અંતર્ગત રાજકોટ શહેર માટે બનાવવામાં આવેલ ક્‍લાઈમેટ રેસીલીયન્‍ટ એક્‍શન પ્‍લાન તથા આ પ્રોજેક્‍ટ અંતર્ગત ટ્રાન્‍સપોર્ટેશન વોટર, બિલ્‍ડીંગ, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ સેક્‍ટર્સમાં વિવિધ ક્‍વીક્‍વીન પ્રોજેક્‍ટ હાથ ધરવા ચર્ચા થયેલ હતી.

(4:58 pm IST)