Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ફલાવર શોમાં ખાદી પણ મળશેઃ ૨૦૨% વળતરનો લાભ મેળવો

ખાદી ગ્રામોદ્યોગ ભવનનો સ્ટોલ

રાજકોટઃ મ્યુનિસીપલ કોર્પોરેશન- રાજકોટ દ્વારા આજથી ચાર દિવસીય ફલાવર શો મા શહેરના ઢેબર ચોકમાં આવેલ ખાદી ગ્રામો દ્યોગ -ભવન - રાજકોટને સ્ટોલ નં -૨૨ ફાળવેલ છે. જેમાં ખાદી ભવન રાજકોટનુ ખાદી ગ્રામોદ્યોગની વસ્તુનું પ્રદર્શન સાથે વેચાણ કરવામાં આવશે. ભાઇઓ બહેનો, બાળકોના તૈયાર વસ્ત્રો તથા ગ્રામોદ્યોગની વિવિધ પૂર્ણે વસ્તુઓ આ પ્રર્દશનમાં મળી શકશે.

 આ ફલાવર શો મા ખાદી ઉપર આ ૨૦% વળતરનો લાભ લેવા અનુરોધ કરેલ છે.

(3:45 pm IST)