Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

બજેટથી દેશના અર્થતંત્રમાં નવો ચામ ભંડેરી- ભારદ્વાજ- મિરાણી

સરકારી મેડીકલ કોલેજ, ગરીબ પરિવારને પ લાખનો વીમો, ખેડુતોને ખરીફ પાકનું સમર્થન, પશુપાલકો અને ક્રેડીટ કાર્ડ આપવાની જોગવાઇ આવકારદાયક બની રહેશે : ગ્રામીણ અને ઇન્‍ફ્રા ખર્ચ પર અપાયેલ વિશેષ ભારનું પગલુ પણ પ્રશંસનીય : પ્રધાનમંત્રી આવસા યોજનામાં ફાળવણી વધારાતા હાઉસીંગ ફોર ઓલનું સ્‍વપ્‍ન સાકાર થવાનો આશાવાદ વ્‍યકત

(3:39 pm IST)