Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

બપોર બાદ વીજીલન્‍સ કમિશ્નર શ્રી દાસ રાજકોટમાં: કલેકટર કચેરી ખાતે હાઇલેવલ અધિકારીઓની

૩૦ કેસો અંગે મીટીંગ બોલાવી...

વીજીલન્‍સ કમિશ્નર એચ. કે. દાસ બપોર બાદ રાજકોટમાં: તકેદારી આયોગના ૩૦ થી વધુ કેસોની સમીક્ષા સંદર્ભે હાઇલેવલ અધિકારીઓ સાથે મીટીંગ કલેકટર-પોલીસ કમીશ્નર-મ્‍યુ. કમીશ્નર-ડીડીઓ-એસપી સાથે સમીક્ષા બેઠક તમામ કેસોની ફાઇલો મંગાઇ

(2:20 pm IST)