Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

એક નહિ, બે આંગળી ચીંધ્યાનું પુણ્ય ?

ગઇકાલે રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના સ્વાગત-સન્માન પ્રસંગે લેવાયેલી આ તસ્વીરમાં જિલ્લા કલેકટર શ્રી વિક્રાંત પાંડે ભાજના અગ્રણી નીતીન ભારદ્વાજ સાથે વાતચીત દરમિયાન બે આંગળી ચીંધી કંઇક બતાવી રહ્યા છે. રાજકારણીઓ સીધી આંગળીનો મતલબ સમજતા જ હોય છે અને વાંકી આંગળીનું પરિણામ જાણતા હોય છે. મુખ્યમંત્રીની ગૂડબૂકમાં ટાઇટલ પેઇઝ પર હોઇએ ત્યારે અનેક લોકો માત્ર આંગળી ચીંધાડવા માટે નહિ, આંગળી પકડવા માટે પણ તૈયાર હોય છે સૌનો સાથ, સૌનો વિકાસ...

(3:41 pm IST)