Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧-૬-ર૦૧૯ શનિવાર
વૈશાખ વદ-૧૩, શિવરાત્રિ,
ભદ્રા-૧૭-૧૭થી ર૯-૦૩,
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મેષ
મંગળ-મિથુન
બુધ-વૃષભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-ર૪,
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪૪ થી શુભ-૯-ર૪ સુધી,
૧ર-૪પ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૪૬ સુધી, ૧૯-ર૬થી
લાભ-ર૦-૪૬ સુધી, રર-૦૬થી
શુભ-અમૃત-૦-૪પ
શુભ હોરા
૭-૧૧ થી ૮-૧૮ સુધી, ૧૦-૩૧ થી ૧૩-પર સુધી, ૧૪-પ૯થી ૧૬-૦૬ સુધી, ૧૮-૧૯થી ર૧-૧ર સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો ચંદ્ર શુક્રનો યોગ થતો હોય તો આવી વ્યકિતને લવમેરેજના યોગ ઉભા થાય છે, પણ આવા એક સર્તકતા રાખવાની છે કે ફકત શારીરીક આકર્ષણ નથી ને જો ફકત શારીરીક આકર્ષણ હશે તો લગ્ન જીવન ખૂબજ ખરાબ રહે છે અને પછીની લાઇફ તકલીફો વાળી રહે છે અહીં કયાં સ્થાનમાં અને કંઇ રાશિમાં આ યોગ બને છે તે જોવાનું રહે છે એક વખત સગાઇ લગ્ન થયા પછી બ્રકઅપ થાય અને પછી નવું પાત્ર ગોતવામાં ઘણુ એડજેસ્ટ કરવું પડે જેથી આવા યોગ વાળી વ્યકિતએ મિત્ર બનાવવામાં ખૂબજ સર્તકતા અને વહેવારીક અભિગમ અપનાવવો જોઇએ.