Gujarati News

Gujarati News

ગુરૂવારનું પંચાંગ
તા.૩૧-૧૦-ર૦૧૯ ગુરૂવાર
કારતક સુદ-૪,
વિનાયક ચોથ,
સરદાર પટેલ જયંતિ,
સ્થિર યોગ-સૂર્યોદયથી ર૧-૩ર ,
સૂર્યોદય-૬-પ૧, સૂર્યાસ્ત-૬-૯,
જૈન નવકારશી-૭-૩૯,
ચંદ્રરાશિ- વૃશ્ચિક (ન,ય)
ર૧-૩ર થી ધન (ભ,ફ.ધ.ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૧ થી શુભ-૮-૧૬ સુધી, ૧૧-૦૬ થી ચલ-લાભ-અમૃત-૧પ-ર૦ સુધી, ૧૬-૪પ થી શુભ-અમૃત-ચલ-ર૧-ર૦ સુધી,
શુભ હોરા
૬-પ૧ થી ૭-૪૮ સુધી, ૯-૪૧ થી ૧ર-૩૧ સુધી, ૧૩-ર૭ થી ૧૪-ર૪ સુધી, ૧૬-૧૭ થી ૧૯-૧૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
- ઘણી વખત જીવનમાં સાવ સામાન્ય લાગતા પ્રશ્નો અને તેના જવાબ ઘણુ બધું આપી જાય છે. આ બધા પ્રશ્નોમાં એક પ્રશ્ન એવો છે કે સામાન્ય ચિાર પણ વ્યકિતને મહાન બનાવી શકે છે. ઝાડ ઉપરથી સફરજન પડે તે નીચે જ પડે છે. ઉપરથી કોઇ વસ્તુના ઘા કરો તો તે નીચેજ પડે છે. ઉપર કા નથી ઉડતો કોઇ એમ જ કહે કે વસ્તુ તો નીચે જ પડે તે પણ કોઇ વ્યકિત અલગ જ વિચાર કરી શકે છે અને તે વ્યકિતી આઇઝેક ન્યુટન તેમનો જન્મ રપ ડીસેમ્બર-૧૬૪૩માં થયેલ. તેમણે સાવ સામાન્ય વિચારો કહેવાય પણ તેણે ખરેખર મહાન વિચાર કરેલ કે વસ્તુ શા માટે નીચે જ પડે છે અને તેમણે તેની પાછળનું કારણ શોધી કાઢેલ કે તેનું કારણ ગુરૂત્વાકર્ષણના નિયમની શોધ થઇ તેમના ગ્રહોમાં ધન રાશિમાં ગુરૂના ઘરમાં સૂર્ય બીરાજમાન છે.