Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩૧-પ-ર૦ર૦,રવિવાર
જેઠ સુદ-૯,'તમાકુ વિરોધી દિન'
અમૃત સિદ્ધિ યોગ, અહોરાત્ર,
સૂય-વૃષભ
ચંદ્ર-સિંહ
મંગળ-કુંભ
બુધ-મિથુન
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૩
સૂર્યાસ્ત-૭-૨પ
જૈન નવકારશી-૬-૫૧
ચંદ્ર રાશિ-સિંહ (મ.ટ.)
૧૦-૧૮થી કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત : ૧ર-૧૮થી ૧૩-૧૧ સુધી, શુભ ૭-૪૪ થી ચલ-લાભ-અમૃત-૧ર૪પ સુધી, ૧૪-રપથી શુભ-૧૬-૦પ સુધી, ૧૯-ર૬ થી શુભ-મૃત-ચલ-ર૩-રપ સુધી,
શુભ હોરા
૭-૧૧થી ૧૦-૩૧ સુધી, ૧૧-૩૮થી ૧ર-૪પ સુધી, ૧૪-પ૮થી ૧૮-૧૯ સુધી, ૧૯-ર૬થી ર૦-૧૯ સુધી
બ્રહ્માંડના સિતારા
આ કળયુગમાં મા-બાપ સંતાનો સાથે ભેદભાવ રાખતા હોય છે અથવા પોતાની સ્વાર્થવૃતિને પોસવા કોઇ પણ હદે જઇ શકે છે. કયારેક મા-બાપો પોતાના સંતાનોના સુખી લગ્ન જીવનને જોઇ શકતા નથી અને તેઓ એવું વિચારતા થઇ જાય છે કે પોતાનો દિકરો પોતાના કરતા તેની પત્નીને વધુ પ્રેમ કરે છે તેવું પોતાના માનતા થઇ જાય છે, પણ વાસ્તવિકતામાં એવું નથી હોતું. ઘણા સંતાનો મારી પાસે જન્માક્ષર બતાવવા આવે ત્યારે પોતાની આ તકલીફો મને કહેતા હોય છે હવે ન માની શકાય તેવી વાત વાંચકોને જણાવ્યું ક યુવકના મા-બાપ કયારેક એટલી હદે જતા હોય છે મને કહે કે કોઇવીધી થતી હોય તો કરો પણ મારો દીકરો તેની પત્નીને મુકી દયે તેવું કરો આવા લોકો પછી તાંત્રીકો પાસે જાય છે અને ફસાઇ જાય છે. આવા ઘણા દાખલા ચર્ચા કરશું. (ક્રમશ)