Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૧-પ-ર૦૧૮
વૈશાખ વદ-૧,
વિંછુડો-૯-૩૮થી નારંદ જયંતિ,
ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિન, રાષ્ટ્રીય મજુર દિન,
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-તુલા
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૭
સૂર્યાસ્ત-૭-૧ર
જૈન નવકારશી-૭-૦પ
ચંદ્ર રાશિ-કન્યા- તુલા (ર,ત)
૯-૩૮ થી વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-વિશાખા
માંગલીક કાર્યોનો શુભ સમય
૯-૩૦ થી ચલ-લાભ-અમૃત-
૧૪-રર સુધી, ૧પ-પ૯થી શુભ-૧૭-૩૬ સુધી, ર૦-૩પ થી લાભ-ર૧-પ૮ સુધી, ર૩-ર૧ થી શુભ-૦-૪૯ સુધી
શુભ હોરા
૦૮-ર૬ થી ૧૧-૪૦ સુધી,
૧ર-૪૪ થી ૧૩-૪૯ સુધી,
૧પ-પ૯ થી ૧૯-૧૩ સુધી,
ર૦-૦૦ થી ર૧-૦૩ સુધી
બ્રહ્માંડના સિતારા
કયારેક એવું લાગે કે જયોતિષ ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ કારણ કે ઘણા જયોતિષ ન જાણતા હોય અને શાસ્ત્ર કે ધર્મની જાણકારી ન હોય પણ છાપામાં એવું લખતા હોય કે કંઇ રાશિવાળાઓએ કયાં માતાજીની પૂજા કરવી હવે વાસ્તવિકતા એ છે કે ગમે તે રાશિવાળા પોતાની કુળદેવીની પૂજા કરી શકેમાતાજી એકજ છે તેના સ્વરૂપ અને સહુએ પોતાની કુળદેવી હોય તો ઘરના બધા જ પછી ગમે તે રાશિવાળા હોય સ્વભાવિક છે કે ઘરના દરેકની રાશિ જુદી હોય પણ તેઓ પોતાની કુળદેવીની ઉપાસના કરી શકે જેથી આ બાબતે કોઇ કન્ફયુઝન ન રાખવું.