Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૩૦/૧ર/ર૦૧૭ શનિવાર
પોષ સુદ-૧ર,
સ્થિર યોગ-૧૮-પ૬ થી ર૦-૪૯, અમૃત સિદ્ધિ યોગ-ર૦-૩૯થી, શનિ-પ્રદોષ
સૂર્ય-ધન
ચંદ્ર-વૃષભ
મંગળ-તુલા
બુધ-વૃડ્ઢિક
ગુરૂ-તુલા
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૭
સૂર્યાસ્ત-૬-૧૧
જૈન નવકારશી-૮-૧પ
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-૪૮થી શુભ-૧૦-૦૮ સુધી, ૧ર-પ૦ થી ચલ-લાભ-અમૃત-૧૬-પ૧ સુધી, ૧૮-૧રથી લાભ-૧૯-પ૧ સુધી, ર૧-૩૧ થી શુભ-અમૃત-ચલ-ર૬-ર૯ સુધી,
શુભ હોરા
૮-ર૧થી ૯-૧પ સુધી,
૧૧-૦ર થી ૧૩-૪૩ સુધી,
૧૪-૩૭ થી ૧પ-૩૧ સુધી,
૧૭-૧૮થી ૧૮-૧ર સુધી,
બ્રહ્માંડના સિતારા
જીવનમાં જયારે તમો કોઇ બાબતની જાણકારી લેવા જાવ ત્યારે તમારો પોતાનો આત્મવિશ્વાસ ખૂબજ જરૂરી હોય છે અને તમોને કોઇ એવું માર્ગદર્શન આપે અને તમો ગોટે ચડી જાવ તો પછી તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બને છે. મારી પાસે જયારે બહારગામના ચાહકો જન્માક્ષર બનાવવા આવે જેમ કે ગાંધીનગર, જામનગર, અમદાવાદ, સોરઠ, અમરેલી તો હું તેઓને કહું છું કે ત્યાં કોઇ સારા જયોતિષ હોય તો બતાવી દયો છતાં તેઓ મારી પાસે જન્માક્ષર બતાવવાનો આગ્રહ રાખે છે અને તેઓનો મારા ઉપરનો ભરોષો કાયમ રહે તે મારે માટે ખૂબજ મહેનત પૂર્વક તેઓને જન્માક્ષર બાબતનું માર્ગદર્શન દેવું તેવી સતત કાળજી રાખું છું. રોજ સૂર્ય નમસ્કાર કરવા