Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૮
તા.૩૦-૧૧-ર૦૧૮ શુક્રવાર
કારતક વદ-૮
વૈધુતિ ૧૦-૧૬ સુધી, સિદ્ધિ યોગ-સૂર્યોદયથી ર૮-૧૮ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-સિંહ
મંગળ-કુંભ
બુધ-વૃશ્ચિક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૦
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૮
ચંદ્ર રાશિ- સિંહ (મ,ટ)
નક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૧૦થી ચલ-લાભ-અમૃત-૧૧-૨૪ સુધી, ૧ર-૩૬થી શુભ-૧૩-પ૭ સુધી, ૧૬-૪૦થી ચલ-૧૮-૦૧ સુધી
શુભ હોરા
૭-૧૦થી ૯-પ૩ સુધી, ૧૦-૪૭થી ૧૧-૪૧ સુધી, ૧૩-૩૦થી ૧૬-૧૩ સુધી, ૧૭-૦૭થી ૧૮-૦૧ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો કોઇ એક સ્થાનનો માલીક મતલબ કે છઠ્ઠા સ્થાનનો માલીક બારમે હોય કે બારમા સ્થાનનો માલીક આઠમે હોય તો વિપરીત રાજયોગ બનાવે છે. ફિલ્મ અભિનેતા રજનીકાંતની કુંડલીમાં બારમા સ્થાનનો માલીક ચંદ્ર છઠ્ઠે છે અને ઉચ્ચના મંગળ સાથે બીરાજમા છે અને વિપરીત રાજયોગ બને છે તેમને આઠમા સ્થાનમાં જન્મનો રાહુ છે. સામાન્ય જાણકાર વર્ગ એવું માને છે કે રાહુ આઠમે ચોથે કે બારમે ખરાબ ફળ આપે છે પણ ખરેખર તેવું નથી બનતું કારણ કે બારમે રાહુ રાજયોગ પણ બનાવે છે. રાજકારણમાં કે કોઇ સરકારી હોદામાં સફળતા માટે શનિ રાહુ-શનિ ચંદ્ર જેવા ગ્રહો મુત્સદીગીરીમાં માહીર બનાવે છે અને સામેની વ્યકિતને કોઇપણ રીતે મહાત કરે છે પ્રજાને પણ ગમે તે રીતે સમજાવીને પ્રજા પાસેથી સતા મેળવે છે.