Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૯૩
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૩૦-પ-ર૦ર૧ રવિવાર
વૈશાખ વદ-પ
શ્રી ભુવનેશ્વરી માતાજી પાટોત્સવ
વૃંદાવન પરિક્રમા
વૈધૃતિ મહાપાત ર૪-૪૦ થી
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મકર
મંગળ-મિથુન
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-ર૩
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉતરાષાઢ,
૧૬-૪ર થી શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૮થી ૧૩-૧૧
૭-૪૪ થી ચલ-લાભ-અમૃત
૧ર-૪પ સુધી, ૧૪-રપ થી શુભ-૧૬-૦પ સુધી ૧૯-રપ શુભ-અમૃત-ચલ ર૩-રપ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૧૦-૩૧ સુધી, ૧૧-૩૮ થી ૧ર-૪પ સુધી, ૧૪-પ૮થી ૧૮-પ૮ સુધી, ૧૯-રપ થી ર૦-૧૮ સુધી
બ્રહ્માંડના સીતારા
જો તમારે એક્રાગતાથી આરતી કરવી હોય અથવા સાંભળવી હોય તો શું કરવું હાલ યુ-ટયુબમાં દરેક ભગવાન-માતાજીની આરતી કે મંત્ર જાપ- હનુમાન ચાલીસા વગેરે બધુ જ ઉપલબ્ધ છે પણ તેવા એકાગ્રતા માટે જે આરતીમાં ફકત દેવી દેવતાઓ દેખાતા હોય તેવી જ આરતી કે હનુમાન ચાલીસા કે માતાજીની આરતી જોવી અને સાંભળવી જો ભગવાન કે માતાજીને બદલે ગાયક ને વારંવાર બતાવતા હોય તો તેવા એકાગ્રતા નથી રહેતી અથવા તો આંખો બંધ કરીને ફકત ઓડીયો સાંભળવો જેથી સારી એકાગ્રતા રહેશે. ખુબ જ ધીમા અવાજે આરતી કે ઇશ્વરની પ્રાર્થના સાંભળવી અને જે સદાયે ઘરની બધી વ્યકિત સાથે બેસીને ઇશ્વરના જાપ કે આરતી કે હનુમાન ચાલીસા કે ગ્રહને શુભના આરાધના કરવી.