Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૩૦-પ-ર૦૧૮,બુધવાર
અધિક જેઠ-વદ-૧, વિંછુડો
ર૭-૧ર સુધી, ઇષ્‍ટિ, ઉદિત લગ્ન
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-વૃヘકિ
મંગળ-મકર
બુધ-વૃષભ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્‍ત-૭-૨૩
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- વૃヘકિ (ન,ય)
ર૭-૧ર થી ધન (ભ,ફ,ધ,ઢ)
નક્ષત્ર-જયેષ્‍ઠા
કાર્યોનો શુભ સમય
૬-૦૪ થી લાભ-અમૃત-૯-ર૪ સુધી, ૧૧-૦પ થી શુભ-૧ર-૪પ સુધી, ૧૬-૦પ થી ચલ-લાભ-૧૯-રપ સુધી, ર૦-૪પ થી શુભ-અમૃત-ચલ-૦-૪પ સુધી,
શુભ હોરા
૬-૦૪ થી ૮-૧૮ સુધી, ૯-ર૪થી ૧૦-૩૧ સુધી, ૧ર-૪પથી ૧૬-૦પ સુધી, ૧૭-૧ર થી ૧૮-૧૯ સુધી,
જ્જ બ્રહ્માંડના સિતારા : -
જયોતિષ શાષા એ ખૂબજ અદ્‌ભૂત વિજ્ઞાન છે નવા શોધાયેલા ગ્રહોમાં હર્ષલ-નેપ્‍ચ્‍યુન અને પ્‍લુટોને પણ ફળ કથનમાં સામેલ કરવાથી ફળાદેશમાં વધુ નજીક જઇ શકાય છે બધા જ ગ્રહો પોત પોતાની રીતે અસરકર્તા હોય છે. ઘણી વ્‍યકિતઓ જન્‍માક્ષર બતાવવા આવી હોય છે તેમની કુંડલીમાં અમુક યોગ ન હોય જેમ કે આજકાલ લોકો કાલસૂર્ય યોગના નામે ખૂબજ રૂપિયા બનાવે છે. કુંડલીમાં કાલસૂર્ય યોગ ન હોય તો પણ એવું કહેતા હોય છે કે જન્‍મકુંડલીમાં કાલસૂર્ય યોગ છે અને તેની વિધિ કરાવેલ હોય છે. ટૂંકમાં પાછળથી છેતરાય ગયાનો અફસોસ થાય અને પૈસા અને સમયનો વ્‍યય થાય.