Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્‍વીસન-ર૦૨૦
તા.૩૦-૪-ર૦ર૦,ગુરૂવાર
વૈશાખ સુદ-૭
ગંગોત્‍પતિ-ગંગાપૂજન, ગંગા સાતમ, ગુરૂ પૃષ્‍યાવ્રત સિદ્યિયોગ સૂર્યોદયથી રપ-પ૩ સુધી,
સૂર્ય-મેષ
ચંદ્ર-કર્ક
મંગળ-મકર
બુધ-મેષ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૧૭
સૂર્યાસ્‍ત-૭-૧ર
જૈન નવકારશી-૭-૦પ
ચંદ્ર રાશિ-કર્ક (ડ.હ.)
નક્ષત્ર-પૃષ્‍ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧૭થી શુભ-૭-પ૩ સુધી ૧૧-૦૭ થી ચલ-લાભ-અમૃત-૧પ-પ૮ સુધી, ૧૭-૩પ થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૮ સુધી,
શુભ હોરા
૬-૧૭થી ૭-ર૧ સુધી
૯-૩૦થી ૧ર-૪૪ સુધી,
૧૩-૪૯થી ૧૪-પ૩ સુધી,
૧૭-૦૩ થી ર૦-૦૭ સુધી,
* બ્રહ્માંડના સિતારા : -
અહીં ફળાદેશ બાબત કોઇ એક ગ્રહને લઇને નિર્ણય ન લેવા જેમ કે સાતમા સ્‍થાનમાં ચંદ્ર હોય અથવા સ્‍વગૃહી ગ્રહો હોય તો લગ્ન જીવન સારૂ ચાલશે તેવું ફળકથન થાય છે. પણ કયારેક એવું નથી બનતું જેથી ફકત ચોપડીઓને ધ્‍યાનમાં લઇને ફળાદેશ થતું હોય છે તે બીલકુલ સાચુ નથી હોતુ પણ વર્ષોના અનુભવને ધ્‍યાનમાં લઇને પોતાના અનુભવો પ્રમાણે ફળાદેશ કરવામાં આવે તો જ સારૂ માર્ગદર્શન મલી શકે છે. જેમકે સાતમે ચંદ્ર ખૂબજ સારી વ્‍યકિત સાથે લગ્ન થાય તેવો નિર્દેશ કરે છે, પણ અહીં ફકત જન્‍મલગ્ન સિવાય મહાદશાને પણ ધ્‍યાનમાં લેવી જોઇએ તે સિવાય જન્‍મના ગુરૂની સ્‍થિતિ કેવી છે તે પણ ખૂબજ મહત્‍વનું હોય છે જેથી ફળાદેશ બાબત ખૂબજ સર્તકતા રાખવી.