Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૨૯/૧૧/ર૦૧૭,બુધવાર
માગસર સુદ-૧૦,પંચક, ભદ્રા-રર-૧પ થી મંગળ તુલામાં પ્રવેશ કરશે, રવિયોગ-૧૭-૧ર સુધી,
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મીન
મંગળ-કન્યા
બુધ-ધન
ગુરૂ-તુલા
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૯
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-
ચંદ્ર રાશિ- મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તરાભાદ્રપદ
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૧૦ થી લાભ-અમૃત-૯-પ૩ સુધી, ૧૧-૧૪ થી શુભ-૧ર-૩પ સુધી, ૧પ-૧૮થી ચલ-લાભ-૧૮-૦૧ સુધી, ૧૯-૪૦થી શુભ-અમૃત-ચલ-૦-૩૬ સુધી,
શુભ હોરા
૭-૧૦ થી ૮-પ૮ સુધી, ૯-પ૩ થી ૧૦-૪૭ સુધી ૧ર-૩પ થી ૧પ-૧૮ સુધી, ૧૬-૧૩ થી ૧૭-૦૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો ચંદ્ર રાહુલ એકજ રાશિમાં હોય તો આવી વ્યકિતની મહત્વકાંક્ષા ખૂબજ હોય છે જેને લઇને તેની પ્રગતિ થઇ શકે છે પણ જો મહત્વકાંક્ષા પૂર્ણ કરવા ખોટા રસ્તા અપનાવે તો જીવનમાં તકલીફો રહે છે જેથી સમજદારી પૂર્વક મહત્વકાંક્ષાને વેગ આપવો અહીં જન્મનો ગુરૂ જો બળવાન હોય તો આવી વ્યકિત પોતાના જીવનમાં સફળતા મેળવી શકે છે અને સમાજમાં માન પ્રતિષ્ઠા પણ મેળવે છે. હવે ચંદ્રા રાહુ કંઇ રાશિના છે અને કયાં સ્થાનમાં છે તે પણ ખૂબજ મહત્વનું રહેલ છે જો બારમાં સ્થાનમાં ચંદ્ર હોય તો આવી વ્યકિતને પોતાના પરિવારથી લાભ રહે છે અને પૈસા બનાવવામાં સફળતા મેળવે છે રોજ સૂર્ય નમસ્કાર કરવા.