Gujarati News

Gujarati News

શનીવારનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૯-૧૦-ર૦રર શનિવાર
કારતક સુદ-૪
વિંછૂડો ૯-૦૬ સુધી
પાંચમનો ક્ષય છે.
લાભ પાંચમ - જ્ઞાન પંચમી
શ્રી પંચમી..
ભદ્રા ૮-૧૪ સુધી
જૈન નવકારશી- ૭-૩૮
ચંદ્ર રાશિ - વૃヘકિ (ન.ય.)
૯-૦૬ થી ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-જયેષ્‍ઠા
રાહુ કાળ ૯-૪૦ થી ૧૧-૦પ
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૦૮ થી ૧ર-પ૩ સુધી ૮-૧પ થી શુભ ૯-૪૦ સુધી
૧ર-૩૦ થી ચલ-લાભ-અમૃત
૧૬-૪પ સુધી ૧૮-૧૦ થી લાભ
૧૯-૪પ સુધી ર૧-ર૧ થી
શુભ-અમૃત-ચલ-ર૬-૦૬ સુધી
શુભ હોરા
૭-૪૭ થી ૮-૪૪ સુધી ૧૦-૩૭ થી ૧૩-ર૭ સુધી ૧૪-ર૪ થી ૧પ-ર૦ સુધી, ૧૭-૧૪ થી ર૦-૧૭ સુધી
બ્રહ્માંડના સીતારા
જયોતિષ શાષાએ એક સાયન્‍સ છે અને તેમાં અંધ શ્રધ્‍ધામાં અટવાઇ ન જવાય તેનું ખાસ ધ્‍યાન રાખવું અહીં સફળતા માટે ગ્રહો અને વ્‍યકિતનું કર્મ બને ની જરૂર હોય છે. જેઓ પરિવારમાં સમજદારી પૂર્વક અને સાથે સાથે સમાજમાં સમજદારી પૂર્વક ઇમાનદારી પૂર્વક પોતાનું કર્તવ્‍ય કરે છે અને મા-બાપના આર્શિવાદ લ્‍યે છે તેની સાથે સાથે મા-બાપે પણ ખાસ પોતાનો સ્‍વાર્થ ન રાખીને સંતાનો ને સારી સમજણ શકિત આપે છે. તેઓના પરિવારમાં હમેંશા સુખ સંપતિ રહે છે. જરૂરીયાત વાળી વ્‍યકિતને પોતાની શકિત પ્રમાણે મદદ કરવી હનુમાનજીના દર્શન રોજ કરવા.