Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૭-૪-ર૦૧૯ શનિવાર
ચૈત્ર વદ-૮, સૂર્ય ભરણી નક્ષત્રમાં પ્રવેશ ૩૦-૦૬,
દગ્ધયોગ-૧૭-૦૧થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-મકર
મંગળ-વૃષભ
બુધ-મીન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૯
સૂર્યાસ્ત-૭-૦૯,
જૈન નવકારશી-૭-૦૭
ચંદ્ર રાશિ-મકર (ખ,જ)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-પ૬ થી શુભ-૯-૩૮ સુધી,
૧ર-૪પ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૩૪ સુધી, ૧૯-૧૧ થી
લાભ-ર૦-૩૪ સુધી, ર૧-પ૮થી
શુભ-અમૃત-ચલ-૮-૦૮ ,
શુભ હોરા
૭-ર૪ થી ૮-ર૮ સુધી,
૧૦-૩૭થી ૧૩-૪૯ સુધી,
૧૪-પ૪થી ૧પ-પ૮ સુધી,
૧૭-૦૭ થી ર૧-૦૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
અહીં એક સિંહ લગ્નવાળી જન્મકુંડલી છે. જેમાં મિથુનના સૂર્ય-બુધ-અને ગુરૂ છે જે રાજયોગ બનાવે છે. જન્મના ચંદ્રથી છઠ્ઠે રાહુ મહારાજ બિરાજમાન છે. દેખાવે સારૂ વ્યકિતત્વ છે. શનિ ચંદ્રથી ચોથે બીરાજમાન છે જેના ઉપર સૂર્ય-બુધ અને ગુરૂની દૃષ્ટિ છે. હવે આ વ્યકિતના મધરને લઇને સગાઇ થઇને મૂકાઇ ગઇ કારણ કે સગાઇ પછી તરત જ યુવતિને યુવકના માતુશ્રી તરફથી કોઇ મુશ્કેલીઓ દેખાવા લાગી પોતે એટલે કે યુવકના માતુશ્રીનો વિચાર અને વહેવાર એવા હતાં કે યુવતિને પોતે જેમ કહે તેમ ઘરમાં રહેવું અને યુવકના માતુશ્રીનો સ્વભાવ થોડો કચકચ વાળો અને ઉતાવળીયો સ્વભાવ થોડો ઉચ્ચો અવાજ પણ તમારા પરિવારમાં અશાંતિ ઉભી કરી શકે છે.