Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૬-૧૧-ર૦રર શનિવાર
માગસર સુદ-૩
ભદ્રા ર૯-પ૬ થી
રવિયોગ પ્રારંભ ૧૪-પ૮
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-ધન
મંગળ-વૃષભ
બુધ-વૃષિક
ગુરૂ-મીન
શુક્ર-વૃષિક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૦૭
સૂર્યાસ્‍ત- ૬-૦૦
જૈન નવકારશી- ૭-પ૦
ચંદ્ર રાશિ -ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-મૂળ
રાહુ કાળ ૯-પ૧ થી ૧૧-૧ર
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૧ર થી ૧ર-પ૬ સુધી ૮-ર૯ થી શુભ ૯-પ૧ સુધી
૧ર-૩૪ થી ચલ-લાભ-અમૃત
૧૬-૩૯ સુધી ૧૮-૦૧ થી લાભ
૧૯-૩૯ સુધી ર૧-૧૮ થી
શુભ-અમૃત-ચલ-ર૪-૩૪ સુધી
શુભ હોરા
૮-૦ર થી ૮-પ૬ સુધી ૧૦-૪પ થી ૧૩-ર૯ સુધી ૧૪-ર૩ થી ૧પ-૧૭ સુધી, ૧૭-૦૬ થી ર૦-૧ર સુધી
બ્રહ્માંડના સીતારા
યુવકના લગ્ન બાબત યુવકના મા-બાપ જો સમજદાર હોય તો યુવકનું લગ્ન જીવન ટકાવી રાખવા અને સાથે સાથે સુખી લગ્ન જીવન રહી શકે છે. યુવકના મા-બાપે યુવતિને પોતાની દીકરી જેટલુ જ માન આપવુ જોઇએ તે શું લઇને આવી છે. તેવુ ન વિચારવું તે શું મુકીને આવી છે. તેના રપ વર્ષ સુધી તેના મા-બાપ સાથે રહી ભાઇ - બહેનો સાથે તેના મિત્રો સાથે રહી આ બધુ મુકવુ ખુબ જ અઘરૂ છે જો યુવકના મા- બાપ આટલુ સમજે તો કોઇ તકલીફો નથી રહેતી યુવતીઓએ પોતાના મા-બાપની સલાહને પણ ધ્‍યાનમાં લેવી જોઇએ - પક્ષીને રોજ ચણ નાખવું.