Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૬-૬-ર૦૧૯ બુધવાર
જેઠ વદ-૯, પંચક,
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મીન
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૬,
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી-૬-પ૪
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-રેવતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૬થી લાભ-અમૃત-૯-ર૮ સુધી, ૧૧-૦૯થી શુભ-૧ર-પ૦ સુધી,
૧૬-૧ર થી ચલ-લાભ-૧૯-૩૪ સુધી, ર૦-પ૩ થી શુભ-અમૃત-ચલ-૦-પ૦ સુધી,
શુભ હોરા
૬-૦૬થી ૮-ર૧ સુધી,
૯-ર૮થી ૧૦-૩પ સુધી,
૧ર-પ૦થી ૧૬-૧ર સુધી,
૧૭-૧૯થી ૧૮-ર૬ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત સમાજમાં એવું પણ જોવામાં આવે છે કે બે વ્યકિતઓ વચ્ચે ખૂબજ ખેંચાણ હોય છે. આત્મીયતા-જોવામાં આવે છે. જેમાં બે ભાઇઓ હોય કે બે બહેનો હોય અથવા બે મિત્રો હોય જેમાં ખૂબજ ખેચાણ હોય છે. જેમાં ગ્રહોની સ્થિતિ જોતા બંનેના ગ્રહોમાં ખૂબજ સામ્યતા રહેલી હોય છે અને જેને લઇને બંને વ્યકિતઓ એક બીજાથી અલગ રહી શકતી નથી. આવા સંબંધોમાં જયારે કોઇ કારણસર જેમ કે નોકરીને લઇને દૂર જવુ઼ કે લગ્ન થતા દૂર જવું પડે તેવા સંજોગોમાં આવી વ્યકિત ખૂબજ હતાશ થઇ જાય છે અને જો બંને સાથે હોય તો જીવનમાં ખૂબજ ખુશી રહે છે. ઉત્સાહ રહે છે. આવી વ્યકિતઓએ પોતાના વિચારોને બેલન્સ કરવા જોઇએ.