Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.ર૬-૫-ર૦રર ગુરૂવાર
વૈશાખ વદ-૧૧
અપરા એકાદશી (કાકડી)
પંચક ર૪-૩૯ સુધી
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મીન
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦પ
સૂર્યાસ્‍ત-૭-રર
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- મીન (દ.ચ.ઝ.થ.)
ર૪-૩૯ થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતિ
રાહુ કાળઃ૧૪-ર૪થી ૧૬-૦૪સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજિત ૧ર-૧૭થી૧૩-૧૧ સુધી
૬-૦પ થી શુભ ૭-૪પ સુધી
૧૧-૦૪ ચલ લાભ અમૃત ૧૬-૦૪ સુધી ૧૭-૪૩ થી શુભ-અમૃત-ચલ રર-૦૪ સુધી
શુભ હોરા
૬-૦પ થી ૭-૧૧ સુધી,
૯-ર૪ થી ૧ર-૪૪ સુધી,
૧૩-પ૧ થી ૧૪-પ૭ સુધી
૧૭-૧૦ થી ર૦-૧૭ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મકુંડલીમાં જીવનના રહસ્‍યો છૂપાયેલા હોય છે. કયારે શું ધ્‍યાન રાખવુ કયારે સારો સમય વ્‍યકિતનું વ્‍યકિતત્‍વ કેવુ હોઇ શકે આ બાબતમાં વર્ષોનો અનુભવ અને કુદરતની કૃપા મેળવીને નિર્ણયો લઇ શકાય જન્‍મના ગ્રહો બાબત સામાન્‍ય રીતે એક જ ખાનામાં પડેલા ગ્રહોમાં ઘણી બધી વિવિધતાઓ હોય છે. જન્‍મના ગ્રહોની સાથે કયાં ગ્રહોની દૃષ્‍ટિ છે અને તે ગ્રહનું કંઇ રાશિનું નક્ષત્ર છે તે પણ જોવુ જોઇએ. કોઇ પણ કાર્યમાં ખૂબ જ મહેનત કરવી અને ઇશ્વરની ઇચ્‍છા હોય તો જ તેમાં સફળતા મેળવી શકાય કોઇ પણ બાબતમાં વષોની તપસ્‍યા પછી જરૂર સફળતા મળે છે શ્રધ્‍ધા અને અંધ-શ્રધ્‍ધાની પાતળી રેખાને સમજવી મતલબ શ્રધ્‍ધામાંથી અંધશ્રધ્‍ધા ઉભી ન થાય તેનું ધ્‍યાન રાખવું.