Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.રપ-૧ર-ર૦ર૦ શુક્રવાર
ક્રિસમસ, નાતાલ
માગસર સુદ-૧૧,
મોક્ષદા એકાદશી (રાજગોર)
ગીતા જયંતિ
રવિયોગ ૭-૩૭ સુધી
સૂર્ય-ધન
ચંદ્ર-મેષ
મંગળ-મેષ
બુધ-ધન
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-રપ,
સૂર્યાસ્ત-૬-૦૮,
જૈન નવકારશી-૮-૧૩
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-રર થી અભિજીત-૧૩-૦પ સુધી
૭-રર થી ચલ-લાભ-અમૃત-૧૧-ર૩ સુધી, ૧ર-૪૪ થી શુભ-૧૪-૦૪ સુધી, ૧૬-૪પ થી ચલ-૧૮-૦૬ સુધી, ર૧-રપ થી લાભ-ર૩-૦૪ સુધી,
શુભ હોરા
૭-રપ થી ૧૩-૦૬ સુધી,
૧૦-પ૯થી ૧૧-પ૪ સુધી,
૧૩-૪૧થી ૧૬-રર સુધી
૧૭-૧પ થી ૧૮-૦૯ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્મ કુંડલીમાં ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં લેવી અને તેની સાથે સાથે મહાદશાન પણ ધ્યાનમાં લેવી જોઇએ પ્રથમ સ્થાનનો માલીક અને સપ્તમેષની કયાં સ્થાનમાં હાજરી છે તે ખુબ જ મહત્વનું રહેલ છે લાનેશ જો કેન્દ્રીમાં હોય તો આવી વ્યકિતઓ ખુબ જ બાહોસ હોય જો કે અહી જન્મના બીજા ગ્રહોન પણ ધ્યાનમાં લેવા જન્મ લગ્નમાં મેષ લગ્ન હોય અને તેમાં મંગળ હોય અથવા તો વૃષિક રાશિ હોય અને તેમાં મંગળ હોય તો આવી વ્યકિતનો આત્મ વિશ્વાસ ગજબનો હોય છ. અને જો સૂર્ય બળવાન હોય અને તેની સાથે ગુરૂનું બળ મળતુ હોય તો દેશ અને વિશ્વમાં ખુબ જ નામના મેળવે છે. આધ્યાત્મિક બળને તેઓ હમેંશા પ્રાધાન્ય આપે છે. દાનપુન કરવું.