Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨પ-૧૨-ર૦૧૯,બુધવાર
માગસર વદ-૧૪
વિંછુડો ૧૬-૪૧ સુધી,
દર્શ અમાસ, નાતાલ ક્રિસમસ,
મંગળ વૃશ્ચિકમા ર૧-૩૦થી
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-ધન
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨પ,
સૂર્યાસ્ત-૬-૦૮,
જૈન નવકારશી-૮-૧૩
ચંદ્રરાશિ- વૃશ્ચિક (ન.ય)
૧૬-૪૧ થી ધન (ભ,ધ,ફ,ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-રપ થી લાભ-અમૃત-૧૦-૦૬ સુધી, ૧૧-ર૬ થી શુભ-૧ર-૪૭ સુધી, ૧પ-ર૮થી ચલ-લાભ-૧૮-૦૯ સુધી, ૧૯-૪૯થી શુભ-અમૃત-ચલ-૦-૪૭ સુધી
શુભ હોરા
૭-રપ થી ૯-૧ર સુધી,
૧૦-૦૬ સુધી, ૧૧-૦૦ સુધી,
૧ર-૪૭થી ૧પ-ર૮ સુધી,
૧૬-રર થી ૧૭-૧૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
-દરેક ધર્મમાં બાળકોને ઇશ્વરનું સ્વરૂપ ગણવામાં આવે છે. નાના બાળકોમાં કોઇ જાતનું દંભ નથી હોતો તેઓનું હાસ્ય પણ કુદરતી નિર્દોષ હોય છે તે નિર્દોષ બાળકો ઇશ્વર-અલ્લાહ અને ઇસુને પ્રણામ કરે છે તે બાળકો ઉપર ઇશ્વર-અલ્લાહ અને ઇસુના આર્શિવાદ હોય છે. જન્મો સૂર્ય અને ગુરૂ બળવાન હોય તો આવી વ્યકિત માનવ ધર્મને સ્વીકારે છે. આજે નાતાલ છે. આજે બાળકોને શાંતા કલોઝ ભેટ આપે છે. જો જન્મના ગુરૂની સાથે શનિનું કનેકશન હોય તો આવી વ્યકિતઓ ખૂબજ ધાર્મિક હોય છે અને સમાજમાં માન પ્રતિષ્ઠા મેળવે છે. ખૂબજ બુદ્ધિશાળી હોય છે અને લોકોને હંમેશા મદદ કર્તા રહે છે.