Gujarati News

Gujarati News

રવિવારનું પંચાંગ
તા.૨પ-૮-ર૦૧૯ રવિવાર
શ્રાવણ વદ-૯
નંદ મહોત્સવ, શ્રી રામાનુજ જયંતિ, ભદ્રા-૧૯-૪૩ થી
સૂર્યોદય-૬-૨૮,સૂર્યાસ્ત-૭-૦૯
જૈન નવકારશી-૭-૧૬
ચંદ્રરાશિ- વૃષભ (બ,વ,ઉ)
૧૬-૧ર થી મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-મૃગશીષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૪૦ થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૯ સુધી, ૧૪-ર૪થી શુભ-૧૬-૦૦ સુધી, ૧૯-૧૦થી શુભ-અમૃત-ચલ-ર૩-રપ સુધી,
શુભ હોરા
૭-૩રથી ૧૦-૪ર સુધી, ૧૧-૪૬ થી ૧ર-૪૯ સુધી, ૧૪-પ૬ થી ૧૮-૦૬ સુધી, ૧૯-૧૦ થી ર૦-૦૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓની ઘરે તમો જાવ તો ધાર્મિક સિરીયલ જોતા હોય છે. અહીં તમારે એવું ન માની લેવું કે આ વ્યકિત ખૂબજ ધાર્મિક છે. બની શકે કે આવી વ્યકિત માટે શું શબ્દ વાપરવો તે વિચાર્યુ છે આવી વ્યકિતને શેતાન હોય તેવું પણ વાંચકો કહી શકે છે તો કયારેક એવું નથી પણ બનતું પણ મોટા ભાગે આવી વ્યકિતને એક માનસિક ગાડપણ હોય છે જોકે ઘણી ધાર્મિક સિરયલોમાં ઘણુ બધુ જાણવાનું હોય છે તે વાત પણ નક્કી છે પણ વ્યકિતનો વહેવારીક અભ્યાસ અપનાવતી હોય તો આવી સિરીયલ તેઓને જીવનમાં વધુ સમજદારી આપી શકે છે જેથી જેમકે દરેક ભગવા ધારણ વ્યકિત સન્યાસી ન હોય દરેક પેન્ટશર્ટ પહેરવામાં પણ સન્યાસીના ગુણો સમાયેલા હોય છે. સાત્વીકતા હોય છે.