Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૩-૭-ર૦ર૦,ગુરૂવાર
શ્રાવણ સુદ-૩
મધુ શ્રવા ત્રીજ ઠકુરાણી ત્રીજ, વ્યતિપાત, ૧ર-૦૧ સુધી ,રવિયોગ પ્રારંભ ૧૭-૪૪ થી, ભદ્રા-ર૭-પ૦થી શરૂ
સૂર્ય-કર્ક
ચંદ્ર-સિંહ
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૬,
સૂર્યાસ્ત-૭-૩૦
જૈન નવકારશી-૭-૦૪
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭થી ૧૩-ર૦ અભિજીત, ૬-૧૬થી શુભ-૭-પ૬ સુધી, ૧૧-૧૪થી ચલ-લાભ-અમૃત ૧૬-૧ર સુધી, ૧૭-પ૧થી શુભ-અમૃત-ચલ-રર-૧ર સુધી
શુભ હોરા
૬-૧૬ થી ૭-ર૩ સુધી, ૯-૩પ થી ૧ર-પ૩ સુધી, ૧૩-પ૯થી ૧પ-૦૬ સુધી, ૧૭-૧૮થી ર૦-ર૪ સુધી
બ્રહ્માંડના સિતારા
શું છે આ જયોતિષ શું છે આ બધા ગ્રહોની અસર કેમ થાય છે અને જયારે વ્યકિત નિષ્ફળ જાય છે તો તેનું કારણ શું શું કેન્દ્ર ત્રિકોણમાં રહેલા ગ્રહો ફળ નથી આપતા કે પછી મહાદશાને ધ્યાનમાં નથી લીધી કંઇ લાઇનમાં કયા સમયે કામ કરવું જેનાથી સફળતા મલી શકે છે. શું તમોને નોકરીમાં ટેન્સન રહે છે અથવા નોકરી નથી મલતી-ધંધો નથી ચાલતો તો તેનું કારણ શું -શું તમોએ યોગ્ય નિર્ણય લીધો હશે કે પછી કોઇની દેખાદેખીના ભોગ બનેલ છો કે પછી ન આવડતી લાઇન લીધેલ છે શું તમોને સંત અને કલાકારમાં શું ફેરફારો હોય તેની ખબર છે-રોજ તમારે ઁ નમઃ શિવાયના જાપ કરવા.