Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૫
ઇસ્‍વીસન-ર૦૨૩
તા.૨૩-૫-ર૦ર૩ મંગળવાર
જેઠ સુદ-૪
વિનાયક ચોથ
જરથોસ્‍તનો દિશા-પારસી
ભદ્રા ૧ર-૦૬ થી ર૪-પ૦
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મિથુન
મંગળ-કર્ક
બુધ-મેષ
ગુરૂ-મેષ
શુક્ર-મિથુન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૬
સૂર્યાસ્‍ત-૭-૨૦
જૈન નવકારશી- ૬-૫૪
ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-આદ્રા
રાહુ કાળ ૧૬-૦૩થી ૧૭-૪૨સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧૨-૧૭ સુધી ૧૩-૧૦ સુધી ૯-૨૫ થી ચલ-લાભ-અમૃત
૧૪-૨૩ સુધી ૧૬-૦૩ થી
શુભ ૧૭-૪૨ સુધી ૨૦-૪૨ થી લાભ ર૨-૦૩ સુધી ર૩-૨૩ થી શુભ -અમૃત-ચલ ર૬-૨૪ સુધી
શુભ હોરા
૮-૧૮ થી ૧૧-૩૭ સુધી,
૧૨-૪૪ થી ૧૩-૫૦ સુધી,
૧૬-૦૩ થી ૧૯-૨૨ સુધી
૨૦-૧૫ થી ર૧-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો કર્ક લગ્ન હોય અને જન્‍મનો ચંદ્ર જો પોતાની રાશિમાં હોય તો આવી વ્‍યકિત નસીબદાર હોય છે. તેની સાથે જો લગ્નમાં શુક્ર બુધ હોય તો ખુબ જ શાંત વ્‍યકિતત્‍વ હોય છે. જન્‍મના મંગળની સાથે આત્‍મીયતા મળે છે કલાસ વન અથવા કલાસ ટુ નો હોદો મળી શકે છે. આવા ગ્રહોમાં જો ગુરૂની દૃષ્‍ટિ પાંચમા સ્‍થાન ઉપર હોય તો અભ્‍યાસમાં સફળતા મેળવે છે. તેની સાથે બધા જ ગ્રહો રાહુલ અને કેતુ વચ્‍ચે હોય ખૂબ જ નસીબદાર વ્‍યકિતત્‍વ ખુબ જ નસીબ લઇને જન્‍મેલ હોય છે. અહીં કોઇ ઓછું ભણતા લોકો રાહુ કેતુને ખરાબ ગણે છે તો ફળાદેશ બાબત સર્તકતા રાખવી (ક્રમશ)