Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૨ર-૪-ર૦૧૮,રવિવાર
વૈશાખ સુદ-૭ (૧૬-૧૮ સુધી)
ભદ્રા-૧૬-૧૮ થી ર૭-૧૬, ગંગોત્પત્તિ-ગંગાપૂજન-ગંગાસપ્તામી, ભાનુ સપ્તમી ,
રવિ પુણ્ય૧૮-૧૮ થી સૂર્યોદય,
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-મિથુન
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૩
સૂર્યાસ્ત-૭-૦૯
જૈન નવકારશી-૭-૧૧
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ઘ.)
૧ર-૩૯ થી કર્ક (ડ.હ.)
નક્ષત્ર-પુનર્વસુ
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-પ૮ થી ચલ-લાભ-અમૃત-
૧ર-૪૬ સુધી, ૧૪-ર૧ થી શુભ-૧પ-પ૭ સુધી, ૧૯-૦૮ થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૧ સુધી
શુભ હોરા
૭-ર૭ થી ૧૦-૩૮ સુધી,૧૧-૪રથી ૧ર-૪૬ સુધી, ૧૪-પ૩ થી ૧૮-૦પ સુધી, ૧૯-૧૮ થી ર૦-૦૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ગુરૂ વિશે સામાન્ય લોકોમાં ખૂબજ ગેરસમજ રજુ કરવામાં આવે છે. જન્મકુંડલીમાં જો ગુરૂ-છઠ્ઠે-આઠમે કે બારમા સ્થાનમાં હોય તો ચોપડીયુ વાંચીને જયોતિને જયોતિષ શીખતા લોકો આ સ્થાનમાં ગુરૂને નબળો ગણવાની ભૂલ કરે છે અને તેઓ આખી જીંદગી દુઃખી થાય છે જયારે વાસ્તવિકતા એ છે કે આ સ્થાનમાં પણ ગુરૂ ખૂબજ સારૂ ફળ આપે છે. ફિલ્મ સ્ટાર અભિતાભને પણ જન્મનો ગુરૂ આઠમે છે. ટુંકમાં જયોતિષમાં ગ્રહોની ચાલ જાણવી ખૂબજ અઘરી છે. જેથી જન્મકુંડલી બતાવવામાં ખૂબજ સમજદારી કેળવવી નહીંતર નકારાત્મ ઉર્જા તમારા બધા જ સારા ગ્રહોને દબાવી દેશે.