Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨ર-ર-ર૦૨૦,શનિવાર
મહાવદ-૧૪
પંચક પ્રારંભ ર૪-૩પ,
રાહુકાળ ૧૦-૦૮થી ૧૧-૩૪,
૭-૧પ થી ૮-૪ર ગુલીકા
આજના ગ્રહો
સૂર્ય-કુંભ
ચંદ્ર-મકર
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મીન
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧પ,
સૂર્યાસ્ત-૬-૪પ,
જૈન નવકારશી-૮-૦૩
ચંદ્રરાશિ-મકર (ખ.જ.)
ર૪-૩૧થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૪ર થી ૧૦-૦૮ સુધી, શુભ-૧૩-૦૧ થી ચલ-લાભ-અમૃત-૧૭-ર૦ સુધી, ૧૮-૪૬ થી લાભ-ર૦ર૦ સુધી, ર૧-પ૩ થી શુભ-અમૃત-ચલ-ર-૩૪ સુધી,
શુભ હોરા
૮-૧૩ થી ૯-૧૧ સુધી, ૧૧-૦૬ થી ૧૩-પ૮ સુધી, ૧૪-પ૬ થી ૧પ-પ૪ સુધી, ૧૭-૪૯થી ર૦-પ૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
વૃશ્ચિક મીન છે અને લગ્નમાં જ મંગળ પોતાની રાશીમાં બળવાન છે જે પણ લગ્નને મજબુત કરે છે અને રાજયોગ પણ બનાવે છે તો ભાગ્યેશ પણ તેની સાથે છે. કર્મેશ અને લગ્નેશનો યોગ પણ બને છે. ધન સ્થાનમાં રાહુ બીરાજમાન છે. રાશિ પણ સ્વગૃહ છે અને પરાક્રમ સ્થાનમાં છે. જન્મના રાહુ ઉપર જન્મના ગુરૂની દૃષ્ટિ છે. જન્મનો ગુરૂ કેન્દ્રમાં છે અને સિંહ રાશિમાં છે. અહીં શુક્ર સ્વગૃહી છે બને ઝન્મના ગુરૂથી ત્રીજે છે. જન્મનો બુધ કેન્દ્રમાં છે. અહીં શુક્ર સ્વગૃહી છે બને જન્મના ગુરૂથી ત્રીજે છે જન્મનો બુધ કેન્દ્રમાં છે અહીં સૂર્ય બુધનો આદિત્ય યોગ બને છે આમ ગ્રહોની સ્થિતિ જોતા આર્થિક સ્થિતિ ખૂબજ સારી છે અને ઇલેકટ્રોની ટેકનીકલ જેવી લાઇનમાં લાભ રહે. શુક્રની મહાદશામાં લાઇનમાં ફેરફારો થઇ શકે જે લાભદાયક રહેશે.