Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧ર-૧૦-ર૦૧૮ શુક્રવાર
આસો સુદ-૪, વિંછુડો, ભદ્રા-૧૭-રપ થી ર૯-૩પ, વિનાયક ચતુર્થી, રવિયોગ ૧૦-૪૧થી
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મકર
બુધ-તુલા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૩, સૂર્યાસ્ત-૬-ર૪
જૈન નવકારશી-૭-૩૧
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૩થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૬ સુધી, ૧ર-૩૪ થી શુભ-૧૪-૦૧ સુધી, ૧૬-પ૬થી ચલ-૧૮-ર૪ સુધી,
શુભ હોરા
૬-૪૩ થી ૯-૩૮ સુધી, ૧૦-૩૭થી ૧૧-૩પ સુધી, ૧૩-૩ર થી ૧૬-ર૭ સુધી, ૧૭-ર૬થી ૧૮-ર૪ સુધી
બ્રહ્માંડના સિતારા
થોડા સમય પહેલા એક બહેન અને તેની પુત્રી જન્માક્ષર બતાવવા આવેલ. જન્મકુંડલીના ગ્રહો આર્થિક રીતે સામાન્ય લાગતા હતાં પણ જન્મનો ગુરૂ સુખ સ્થાનને જોતો હતો જેથી મેં કહ્યું કે સગા સંબંધીઓ આ વ્યકિતના ખૂબજ પૈસાદાર છે જેમકે કાકા-મામા અને તેનો ટેકો મલી શકે છે પણ પોતાની કોઇ મીલ્કત હોય તેવું નથી લાગતું વોટસએપમાં બંગલો-ગાડી કારખાનુ બધુ પોતાના નામે બતાવેલ જયારે જન્મના ગ્રહો આટલુ વૈશવશાળી જીવન બતાવતા ન હતા. તેઓએ તપાસ કરતા કારખાનુ-મોટર તેના અંકલના હતા પોતે ત્યાં ફરત નોકરી કરતા હતાં ટૂંકમાં સંબધો આગળ વધારતા પહેલા સામાન્ય જાણકારી પણ ઘણી ઉપયોગમાં આવે છે.