Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ર૧-૧૦-ર૧ ગુરૂવાર
આસોવદ-૧
ઇષ્‍ટ
મંગળ તુલા રાશિમાં
ર૬-૦૪ થી
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મેષ
મંગળ-તુલા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૬,
સૂર્યાસ્‍ત-૬-૧૬
જૈન નવકારશી- ૭-૩૪
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર - અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮ થી અભિજીત શુભ ૧ર-પ૪ સુધી ૬-૪૭ શુભ ૮-૧૩ સુધી
૧૧-૦પ ચલ-લાભ-અમૃત-
૧પ-ર૪ સુધી, ૧૬-પ૦ થી
શુભ-અમૃત-ચલ ર૧-ર૪ સુધી
શુભ હોરા
૬-૪૭ થી ૭-૪૪ સુધી, ૯-૩૯ થી ૧ર-૩૧ સુધી, ૧૩-ર૯ થી ૧૪-ર૬ સુધી, ૧૬-ર૧ થી ૧૯-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મકુંડલીમાં જો ગુરૂ કેન્‍દ્રમા હોય તો આવી વ્‍યકિતના પરિવારના સભ્‍યો મોટે ભાગે સ્‍કુલ એજયુકેશન લાઇનમાં જોડાયેલ હોઇ શકે અને જેમની કુંડલીમાં ગુરૂ કેન્‍દ્રમાં હોય તે વ્‍યકિતને પણ એજયુકેશન લાઇનમાં ખુબ જ રસ હોય છે પ્રોફેસર બની શકે તેવા યોગ હોય છે આવી વ્‍યકિતઓ ખુબ જ ટેલેન્‍ટેડ હોઇ શકે છે. રજૂઆત કરવાની આવડત સારી હોય છે. જો જન્‍મના સૂર્યની સાથે ગુરૂ હોય તો જીવનમાં ખુબ જ સારી પ્રગતિ કરી શકે છે. કયારેક આવી વ્‍યકિતની આર્થિક સ્‍થિતિ સારી હોવા છતાં લોભી પ્રકૃતિ હોય છે જેને લઇને પરિવારના કાર્યો જેવા કે સંતાનોની સગાઇ લગ્નમાં અવરોધો આવે છે. સમાજમાં લોભી પ્રકૃતિની છાપ પડી જાય છે. જેથી આ બાબત વહેવારીક અભિગમ અપનાવવો દાન પુન, ચેરીટી કરવી અને લોભી પ્રકૃતિ થી દુર રહેવું.