Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૧-૧૦-ર૦૧૮ રવિવાર
આસો સુદ-૧ર, પંચક, દગ્ધયોગ સૂર્યોદયથી ર૧-૩૧
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કુંભ
મંગળ-મકર
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૬, સૂર્યાસ્ત-૬-૧૭
જૈન નવકારશી-૭-૩૪
ચંદ્ર રાશિ- કુંભ (ગ,સ)
રપ-૧ર થી મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૧૩થી ચલ-લાભ-અમૃત-
૧ર-૩ર સુધી, ૧૩-પ૮થી
શુભ-૧પ-ર૪ સુધી, ૧૮-૧૭થી
શુભ-અમૃત-ચલ-રર-પ૮ સુધી,
શુભ હોરા
૭-૪૯થી ૧૦-૩૭ સુધી, ૧૧-૩૪થી ૧ર-૩ર સુધી, ૧૪-ર૭થી ૧૭-૧૯ સુધી, ૧૮-૧૭થી ૧૯-૧૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
ફળાદેશમાં થડવર્ગ કુંડલીનું ખૂબજ મહત્વ રહેલ છે. કુંડલી તો કોમ્પ્યુટરમાં ફકત બે મીનીટમાં બની જાય છે પણ તેનું ફળાદેશ ખૂબજ મહત્વનું બને છે. વર્ષોના અનુભવ પછી જ ફળાદેશ થઇ શકે છે. અને તેવા પણ પોતાની અંગત સુઝબુઝ જરૂરી છે. જન્માક્ષર બતાવવા આવનાર વ્યકિતને અંધ શ્રદ્ધામાં ન મૂકવા તે વાત પણ એટલી જ જરૂરી છે કારણ કે જન્માક્ષર બતાવવા આવનારને જયોતિષ ઉપર અને જયોતિષ શાસ્ત્ર ઉપર ખૂબજ વિશ્વાસ હોય છે તે વિશ્વાસને જાળવી રાખવાની જવાબદારી જયોતિષની હોય છે. જો ખબર ન પડતી હોય તો જન્માક્ષર બતાવવા આવનારને કહેવું જોઇએ કે કોઇ સીનીયર જાણકારને જન્માક્ષર બતાવો ટૂંકમાં કોઇને ચક્કરમાં ન નાખવા