Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨ ૧-૮-ર૦૧૮ મંગળવાર
શ્રાવણ સુદ-૧૧, અગિયારસ વૃદ્ધિતિથિ છે. ઝુલન યાત્રા, રવિયોગ-ર૪-૩૩ સુધી,
ભદ્રા-૧૮-ર૯થી શુક્ર
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-ધન
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૭, સૂર્યાસ્ત-૭-૧૩
જૈન નવકારશી-૭-૧પ
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ,ઘ,ઢ)
નક્ષત્ર-મૂળ
કાર્યોનો શુભ સમય
૯-૩૯થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૬ સુધી,૧૬-૦૮થી શુભ-
૧૭-૩૭ સુધી,ર૦-૩૭ થી લાભ-રર-૦ર સુધી,
શુભ હોરા
૮-૩પથી ૧૧-૪૬ સુધી, ૧ર-પ૦થી ૧૩-પ૪ સુધી, ૧૬-૦રથી ૧૯-૧૩ સુધી, ર૦-૦૯થી ર૧-૦૬ સુધી
બ્રહ્માંડના સિતારા
સગાઇ લગ્ન બાબત યુવક-યુવતિના જન્માક્ષર જોવામાં આવે છે અને જન્માક્ષર મલતા હોય તો સગાઇ થઇ જાય છે કયારેક યુવકની જાકમજાળ એટલે કે મકાન-વાહન વગેરે જોઇને ઠેકાણણુ બતાવનાર વ્યકિત યુવતિના માતાપિતાને સમજાવે છે અથવા કયારેક દબાણ કરીને સગાઇ લગ્ન કરાવે છે એવું સમજાવવામાં આવે છે કે તમારી દિકરી સુખી થશે ખૂબજ સુખી કુટુંબ છે વગેરે વાતો કરીને સગાઇ લગ્ન કરી નાખે છે પણ ખરેખર પૈસા કરતા કુટુંબના સંસ્કાર જોવા જોઇઅ. માતા પિતાના સંસ્કાર જોવા જોઇએ તેઓ તેમના કંુટુંબમાં કેવો વહેવાર રાખે છે તે પણ જોવું જોઇએ. ઘણા લોકો કોઇ સાથે ભળતા નથી આવા કંુટુંબથી વહેવારો બાંધવામાં ધ્યાન રાખવું જોઇએ કારણ કે તેઓ તેમના નજીકના સગા સંબંધીથી કયા કારણથી દૂર રહે છે થોડો વહેવારૂ અભિગમ અપનાવવો જોઇએ.