Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.ર૧-૭-ર૦૧૯ રવિવાર,
અષાઢ વદ-૪, પંચક,
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કુંભ
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧પ,
સૂર્યાસ્ત-૭-૩૧
જૈન નવકારશી-૭-૦૩
ચંદ્ર રાશિ-કુંભ (ગ,સ)
ર૭-૪૦થી મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-શતતારા
૭-રપ થી પૂર્વા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-પપથી ચલ-લાભ-અમૃત-૧ર-પ૪ સુધી, ૧૪-૩૩ થી શુભ-૧૬-૧૩ સુધી, ૧૯-૩ર થી શુભ-અમૃત-ચલ-ર૩-૩૩ સુધી, ,
શુભ હોરા
૭-રર થી ૧૦-૪૧ સુધી, ૧૧-૪૭થી ૧ર-પ૪ સુધી, ૧પ-૦૬થી ૧૮-રપ સુધી, ૧૯-૩ર થી ર૦-રપ સુધી
બ્રહ્માંડના સિતારા
અહીં જન્માક્ષર જોવામાં જન્મ લગ્ન જન્મની ચંદ્ર રાશિ જન્મનો સૂર્ય ખૂબજ મહત્વના રહેલ છે સાથે સાથે નક્ષત્ર કયું છે તે પણ જોવું જોઇએ. જન્મ કુંડલીમાં લગ્નેશ અને પાંચમ સ્થાન ખૂબજ મહત્વના છે. પાંચમો ભાવ બુદ્ધિ પ્રતિભાનો છે. સર્જનાત્મકતા-પ્રેરણા-લાગણીઓ આ બધુ જીવનમાં ખૂબજ મહત્વનું રહેલ છે. કયારેક પાંચમુ સ્થાન ખરાબ હોય તો વ્યકિત પોતે વિકૃત માનસ ધરાવતી હોય. અહંકાર હોય કયારેક નાની સફળતા મલતા પોતે ખૂબ જ ધંમડી બની ગયેલ હોય અને પોતે બહુજ હોશીયાર છે તેવું માનવા લાગે છે. પોતે પોતાના મા-બાપને કે ભાઇ-બહેન પરિવારના સભ્યોને પણ માન સન્માન ન આપે પોતાના સ્વથાર્થ વૃતિમાં મસ્ત રહે. પોતાનું લગ્ન જીવન પણ સાચવી ન શકે જોકે જન્મના બીજા ગ્રહો પણ જોયા પછી જ નિર્ણયો લેવા.