Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૧-૪-ર૦૧૯ રવિવાર
ચૈત્ર વદ-ર, વિંછુડો પ્રારંભ ૧૧-૧રથી ભારતીય વૈશાખ મહીનો શરૂ, ભદ્રા-ર૩-પ૯થી ,
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-તુલા
મંગળ-વૃષભ
બુધ-મીન
ગુરૂ-ધન
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૪
સૂર્યાસ્ત-૭-૦૬,
જૈન નવકારશી-૭-૧૩
ચંદ્ર રાશિ-તુલા (ર,ત)
૧૧-૧ર થી વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-પ૯થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૬ સુધી, ૧૪-રર થી શુભ-૧પ-પ૭ સુધી, ૧૯-૦૮થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૧ સુધી,
શુભ હોરા
૭-ર૮થી ૧૦-૩૯ સુધી, ૧૧-૪રથી ૧ર-૪૬ સુધી ૧૪-પ-૪થી ૧૮-૦પ સુધી, ૧૯-૦૮થી ર૦-૦પ સુધી
બ્રહ્માંડના સિતારા
જયારે યુવક-યુવતિઓએ સગાઇ લગ્ન બાબત કે તેના પરિવારે પોતાના સંતાનોની સગાઇ અને લગ્ન બાબત કોઇ ઉતાવળા નિર્ણયો ન લેવા જન્મકુંડલી મલે છે દોકડા સારા મલે છે આ વાતથી દૂર રહેવું. હુ મારી પાસે જે લોકો હુ બધા જ ગ્રહોની સ્થિતિ અને શું થઇ શકશે અને કયાં ધ્યાન રાખવું આ બાબતનું કાઉન્સેલીંગ કરૂ છું -એક જ સરખા ગ્રહો હોવા છતાં ફળકથન અલગ અલગ હોઇ શકે છે. અમુક વ્યકિતઓ ડબલ માઇન્ડ પર્સનાલીટીવાળા હોય છે જેને લઇને પણ લગ્નજીવનમાં તકલીફો રહે છે. કયારેક યુવકનો સ્વભાવ પોતે જ જે કહે તે સાચુ તેવું વિચારીને રહેતા હોય છે. અહીં આવી વ્યકિતઓ સાથે જીવન જીવવું ખૂબજ મુશ્કેલી બની જાય છે.