Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૨૧-૪-ર૦૧૮,શનિવાર
વૈશાખ સુદ-૬
રામાનુજાચાર્ય જયંતિ,
ચંદન છઠ્ઠ, ભારતીય વૈશાખ માસ આરંભ, રવિયોગ-૧૯-૪૩ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-મિથુન
મંગળ-ધન ઙ્ગ
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૪
સૂર્યાસ્ત-૭-૦૭
જૈન નવકારશી-૭-૧ર
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ઘ.)
નક્ષત્ર-આર્દ્રા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-પ૯ થી શુભ-૯-૩પ સુધી,
૧ર-૪૬ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૩ર સુધી, ૧પ-પ૭ થી અમૃત-૧૭-૩ર સુધી, ૧૯-૦૮ થી લાભ-ર૦-૩ર સુધી
શુભ હોરા
૭-ર૭ થી ૮-૩૧ સુધી,
૧૦-૩૮ થી ૧૩-૪૯ સુધી,
૧૪-પ૩ થી ૧પ-પ૭ સુધી,
૧૮-૦૪ થી ર૧-૦૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો દશમા સ્થાનમાં સૂર્ય હોય તો આવી વ્યકિત ખૂબજ નસીબદાર હોય છે સાથે સાથે જો ગુરૂનું બળ મલતું હોય તો ખૂબજ સમજદાર હોય છે બધા સાથે હળીમલીને કામ કરે છે. વડીલોને માન આપે છે વધુ સફળતા માટે આવી વ્યકિતઓએ રોજ સૂર્ય નમસ્કાર કરવાથી વિશેષ લાભ રહેશે. કયારેક આવી વ્યકિતઓ જયારે અમુક ગ્રહોની મહાદશા ચાલતી હોય તે સમય દરમ્યાન કોઇ નાની મોટી તકલીફો આવતા તુરત જ અંધશ્રદ્ધામાં અટવાઇ જાય છે અને જો યોગ્ય વ્યકિતનું માવર્ગદર્શન ન મલે તો વ્યકિતની પ્રગતિ રૂઘાઇ જાય છે અને પૈસા અને સમયનો વ્યય થાય છે. આવી વ્યકિતને નકારાત્મક ઉર્જામાં સફાઇ દેવામાં આવે છે.