Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૧-૩-ર૦૨૦,શનિવાર
ફાગણ વદ-૧ર
જમશેદજી નવરોજ
શનિ પ્રદોષ, ભારતીય ચૈત્ર માસ આરંભ, પંચક
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-કુંભ
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પર
સૂર્યાસ્ત-૬-પ૬
જૈન નવકારશી-૭-૪૦
ચંદ્રરાશિ- કુંભ (ગ.સ)
નક્ષત્ર-શ્રવણ ઘનિષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-રર થી શુભ-૯-પ૩ સુધી, ૧ર-પ૪ થી ચલ-લાભ-અમૃત-૧૭-ર૭ સુધી, ૧૮-પ૮થી લાભ-ર૦-ર૭ સુધી, ર૧-પ૬ થી શુભ-અમૃત-ચલ-૮-ર૩ સુધી,
શુભ હોરા
૭-પર થી ૮-પર સુધી,
૧૦-પ૩ થી ૧૩-પપ સુધી,
૧૪-પ૬ થી ૧પ-પ૬ સુધી,
૧૭-પ૭ થી ર૦-પ૬ સુધી
બ્રહ્માંડના સિતારા
તુલા લગ્નની કુંડલીમાં સાતમા સ્થાનમાં શુક્ર બીરાજમાન છે જે વહેલા લગ્ન યોગ બતાવે છે. મીન રાશિ વાળી વ્યકિતને પ્રથમ સ્થાનમાં સૂર્ય ચંદ્ર બુધ બીરાજમાન છે તો ચંદ્રથી ત્રીજા સ્થાનમાં મંગળનું ભ્રમણ છે. ચંદ્રથી પાંચમા સ્થાનમાં ગુરૂ મહારાજ બીરાજમાન છે અને તેના ઉપર રાહુની દૃષ્ટિ છે. રાહુનું ભ્રમણ જન્મના ચંદ્રથી લાભ સ્થાનમાં છે અને શનિ પણ સ્વગૃહી મકરર રાશિમાં છે કેતુનું ભ્રમણ જોતા વ્યકિતના પોતાના વિચારો અસ્થિર છે કોઇને કોઇના દબાણને નિર્ણયો લ્યે છે અને પછી પોતેને પોતે અંદરથી ખૂબજ મુંઝાઇ જાય છે જેને લઇને હતાશાનો ભોગ બને છે.